કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#ATW1
#TheChefStory

#ATW1
#TheChefStory

વધુ વાંચો

દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#ATW1
#TheChefStory

#ATW1
#TheChefStory

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
  1. 1 કપચણા ની દાળ
  2. 3 કપપાણી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/4 ચમચીહળદર
  5. પકવાન માટેઃ
  6. 1 કપમેંદા નો લોટ
  7. 1 કપઘઉંનો લોટ
  8. 2 ચમચીરવો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ મોણ માટે
  11. 1/2 ચમચીઅજમો
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. પાણી જરૂર મુજબ
  14. વઘાર માટેઃ
  15. 3 ચમચીતેલ
  16. 7-8લીમડાના પાન
  17. 1 નંગ સુકું લાલ મરચું
  18. 1/2 ચમચીજીરું
  19. 1/4 ચમચીહીંગ
  20. 2 નંગલીલા મરચા
  21. 1 નંગટમેટું
  22. 1 ચમચીધાણાજીરું પાઉડર
  23. 1 ચમચીમરચું પાઉડર
  24. 1 ચમચીચાટ મસાલો
  25. 1 ચમચીઆમચૂર પાઉડર
  26. 1/2 ચમચીહળદર
  27. 1/2 ચમચીગરમ મસાલો
  28. કોથમીર
  29. લીલી ચટણી જરૂર મુજબ
  30. લાલ ચટણી જરૂર મુજબ
  31. ખજૂરની ચટણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    દાળ ને 4-5 કલાક માટે પલાળી દો. પછી કુકર માં પાણી, દાળ, મીઠું અને હળદર નાખી 3 સીટી કરી લો.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પકવાન માટે મેંદો, ઘઉંનો લોટ, રવો, મીઠું, અજમો, તેલ અને પાણી નાખી કઠણ કણક તૈયાર કરો. 30 મિનિટ માટે કણક ને રેસ્ટ આપો. પછી મસળી લઇ લૂવા બનાવી લો.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને રોટલી ની જેમ વણી લો. પછી તેલ ગરમ મૂકી મિડીયમ આંચ પર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક વાસણ માં તેલ ગરમ મૂકી લીમડો, જીરું, લાલ મરચું, ટામેટાં, લીલું મરચું નાખી સાંતળી લો. હવે બધા મસાલા નાખી દો.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધા મસાલા ને 5 મિનિટ સાંતળી લો. પછી દાળ ને ચમચા વડે ક્રશ કરી નાખી દો અને મિક્સ કરી લો. હવે થોડું પાણી નાખી 10 મિનીટ થવા દો.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ ગરમ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી લો.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે દાળ પકવાન. લીલી ચટણી, લાલ ચટણી અને ખજૂર ની ચટણી તેમજ મરચા સાથે સર્વ કરો.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર September 02, 2022 17:55

ટિપ્પણીઓ (2)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
September 03, 2022 05:16
superb👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વડાપાઉં ની ડ્રાય ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  3. જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
  4. બર્ગર (Burger Recipe In Gujarati)
  5. પાપડી પાવ ગાંઠિયા
  1. ચીલી ફ્લેક્સ (Chili Flakes Recipe In Gujarati)
  2. ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
  3. બટેટી ભૂંગળા (Baby Potato Bhungara Recipe In Gujarati)
  4. ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14825140
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close