ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુને પાણીથી ધોઈ કોરા કરી તેની છાલ અને અંદર ના બીયા કાઢી તેના ટુકડા કરવા
- 2
ત્યારબાદ દૂધની કોથળી ને પાણીથી ધોઈ એક તપેલીમાં દૂધ કાઢવું અને મિક્સર જારમાં ચીકુ ના પીસ જોઈતા પ્રમાણમાંદૂધ ને ખાંડ ઉમેરી મિક્સરમાં ક્રશ કરો
- 3
હવે તૈયાર છે ચીકુનો મિલ્ક શેક તેને કાચના ગ્લાસમાં રેડીબરફના ટુકડા નાખી સ્ટ્રો મૂકી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14826431











ટિપ્પણીઓ