મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)

હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છું
આજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયો
ચાલો શરુ કરીએ
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છું
આજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયો
ચાલો શરુ કરીએ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને સરસ રીતે ધોઈને પલાળી રાખો.
લસણ, મરચા અને આદુ નો છુંદો કરી લો - 2
કઢાઈ મા તેલ ગરમ કરો. એમા રાઈ, જીરૂ,તમાલ પત્ર, લોંગ,મરી પાઉડર, તજ પાઉડર નાખો.પછી એમાં બટાકા ના કટકા નાખીને સાંતળો. પછી ડુંગળી, વટાણા નાખીને સાંતળો.
- 3
પછી એમાં લસણ આદુ ની પેસ્ટ નાખીને સાંતળો. ત્યારબાદ એમાં હળદર નાખીને ચોખા નાખો. હવે મીઠું, જરીક ખાંડ નાખો (optional)સરસ રીતે મિક્સ કરો. ત્યારબાદ એમાં ૧/૨ ચમચી ગરમ મસાલા નાખીને મિક્સ કરો.
- 4
ત્યારબાદ એમાં ૨ વાટકી જેટલું પાણી નાખીને કૂકર નું ઢાંકણું બંધ કરો. મિડીયમ ગેસ પર ૩ સીટી કરીને ગેસ બંધ કરી લો.
ગરમ ગરમ ભાત છાશ અને અથાણુ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છું આજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયો ચાલો શરુ કરીએ Deepa Patel -
મટર મસાલા ભાત (Matar Masala Bhat Recipe In Gujarati)
#MBR4Week 4અત્યારે લીલા વટાણા, લીલી ડુંગળી સારા પ્રમાણમાં મળે છે તો આ બધું નાખી ને મેં મસાલા ભાત બનાવ્યો છે Pinal Patel -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાંનું એક ખારી ભાત છે. જે લગભગ દરેક ઘરોમાં અઠવાડિયામાં એક વાર તો બનતી જ હશે. તેલમાં સૂકા ખડા મસાલા નો વઘાર કરી ડુંગળી અને બટેકાના ઉપયોગથી ખૂબજ ઓછા સમયમાં ખારી ભાત બનાવવામાં આવે છે.તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખારી ભાત સાથે પાપડી ગાંઠિયા અને દહીં સરસ લાગે છે. Ankita Tank Parmar -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલા ભાત એક મશહૂર મહારાષ્ટ્રીયન રેસીપી. ખાસ પ્રસંગ માં આ વાનગી જરૂર બનાવવામાં આવે છે. શાક અને ગોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વન પોટ મીલ લંચ કે ડિનર માં સર્વ કરવામાં આવે છે. ટિફિન માં પણ આપી શકાય. એમાં ઉપયોગ માં લેવામાં આવેલા ગોડા મસાલા ની સોડમ અને સ્વાદ એટલી સરસ હોય છે કે સાથે બીજી કોઈ સાઇડ ડીશ ની જરૂર પડતી નથી. Dipika Bhalla -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2ટોમેટો રાઈસઆ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેને બનાયુ ખૂબ સૈલું છે. આ રાઈસ મા ખૂબ બધા ટામેટા,ડુંગળી અને મસાલા હોય છે. આ એક વન પોટ meal છે જે તમે રાઈતા કે છાશ જોડે ખઈ શકો છોતો શરુ કરી યે બનાવાનું Deepa Patel -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#AM2 બપોરે જમવામાં મેં મારા માસી જે લોકો પુના રહે છે. અને ત્યાં ના કાંદા લસૂન પાઉડર મળે છે તે નાખી ને સરસ મજાના મસાલા ભાત બનાવે છે. તો મેં પણ તેમની જેમ મસાલા ભાત બનાવ્યા છે. તો મસાલેદાર ભાત ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
મેગી મસાલા (હોમ મેડ) (Maggi Masala Recipe In Gujarati)
#MBR8#WEEK8 આ મસાલો બહાર નો મેગી નો મસાલા એ મેજિક ના પેકેટ જેવો જ ટેસ્ટ આવે છે.એક વાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ . Vaishali Vora -
મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
ઘણી વખત લંચ માં simple ખાવાનું મન થાય ત્યારે આ મસાલા ભાત બેસ્ટ ઓપ્શન છે. વેજીટેબલ થી ભરપૂર અને હેલ્ધી. મસાલા ભાત અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. Sonal Modha -
ફોડનીચા મસાલા ભાત (Phodnicha Masala Bhat Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati ફોડનીચા મસાલા ભાત એ મહારાષ્ટ્રીયન મસાલા ભાત છે. જેમાં મહારાષ્ટ્રીયન સ્પેશિયલ મસાલો માલવાની મસાલો વાપરવામાં આવે છે. જેનાથી મસાલા ભાત નો દેખાવ અને ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. મહારાષ્ટ્ર મા આ મસાલા ભાત વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી વધેલા ભાત, વિવિધ મસાલા અને ડુંગળી લસણ ના ઉપયોગ થી ઝડપથી અને સહેલાઈથી બનાવી સકાય છે. આ મસાલા ભાત ને બાળકોના લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાવેજ મસાલા ભાત બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે Kalpana Parmar -
-
ઝટપટ ગાઠીયા નો શાક (Instant Ganthiya Shak Recipe In Gujarati)
#KS6ઝટપટ ગાઠીયા નો શાકના ડુંગળી ના ટામેટા તો પણ શાક એક નંબરગાઠીયા નો શાક વિવિધ રીતે બનાવાય છે.દહીં સાથે અને દહીં વગર પણ શાક બને છેબધી રીતે ટેસ્ટી જ લાગે છેમેં જે બનાયુ છે યે ઝટપટ બને છે with limited ingredients /ધટક માઆ શાક હોય તો દાળ ની જરૂર પણ ના પડે .ચાલો શરૂ કરીએ બનવાનું. Deepa Patel -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#CB2મસાલા ભાત એ ઝટપટ બની જતી અને બાળકોને ટિફિન માટે સરળ પડે એવી વાનગી છે. Vaishakhi Vyas -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
વિન્ટર વેજી પુલાવ
#સ્ટ્રીટશિયાળો ચાલું થઇ ગયો છે ને માર્કેટ માં સરસ તાજી શાક ભાજી નો જમાવડો શરુ થઇ ગયો છે. હું લઇ ને આવી છું મસ્ત ટેસ્ટી પુલાવ રેસીપી. Daxita Shah -
કાંદા બટાકા મસાલા ભાત (Kanda Bataka Masala Rice Recipe In Gujarati)
કાંદા બટાકા મસાલા ભાત#30mins#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange કુકર માં 3 સીટી વાગે ને ફટાફટ રંધાઈ જાય એવા સ્વાદિષ્ટ મસાલા ભાત ની રેસીપી શેર કરું છું. Manisha Sampat -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
મસાલા ભાત(Masala bhat Recipe in gujarati)
#સુપેરશેફ4#રાઈસ અને દાળરાઈસ માંથી ઘણી બધી વાનગીઓ બને છે મારા બાળકો ના મસાલા ભાત ફેવરિટ છે તેઓ લંચ બોક્સમાં પણ લઈ જતા અને ઘરે પણ અવાર નવાર બનાવડાવે તો અહીં મેં મારા બાળકોના ફેવરિટ મસાલા ભાત બનાવ્યા છે Jasminben parmar -
મહારાષ્ટ્રીયન મસાલા ભાત (Maharastrian Masala Bhat Recipe In Gujarati)
#AM2#Week2#Mycookpadrecipe54 આ વાનગી બનાવવા ની પ્રેરણા મને અમારા જામનગર ના અને ખાસ એ પહેલા અમારી જ્ઞાતિ ના અને કુકિગ એક્સપર્ટ તરીકે જાણીતા શ્રીમતી તન્વીબેન વિરલભાઈ છાયા તરફથી મળી, એમની પોતાની યુ ટ્યુબ ચેનલ અને કૂકીંગ ક્લાસ પણ ચાલે છે, વર્ષો થી માસ્ટર શેફ જરૂર કહી શકાય એવા લેવલ પર કાર્યરત છે. આજ એમની વાનગી બનાવવાની પ્રેરણા થઈ. પ્રયત્ન છે...એમની વાનગી ને ન્યાય આપવાનો. Hemaxi Buch -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત દહીં સાથે સરસ લાગે છે. મેં આજે બનાવ્યા બટાકા ભાત. Sonal Modha -
-
છાશ નો મસાલો (Chas Masala Recipe In Gujarati)
હું ગરમ મસાલો,છાશ નો મસાલો, ચા નો મસાલો બધું ઘરે જ બનાવું છું. ઘરના બનાવેલા મસાલા સરસ બને છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)