ફ્રેશ કોકોનટ પંચ (Fresh Coconut Punch Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

ફ્રેશ કોકોનટ પંચ (Fresh Coconut Punch Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૨ નંગ તાજા નારિયેળ
  2. ૩/૪ વાટકી નારિયેળ ની મલાઈ
  3. ૧ લીંબુ નો રસ
  4. ૪ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    નારિયેળ નું પાણી કાઢી લો તેમાં લીંબુ નો રસ ખાંડ મલાઈ નારિયેળ ની ને મોટા વાસણ મા મીકસ કરો.

  2. 2

    હવે તેમાં બોસ ફેરવો ને એકરસ કરો તેમાં બરફ ઉમેરી ને પીરસો.

  3. 3

    ગરમી ની ઋતુ માં આ ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes