કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી મુખ્ય ફોટો

મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 લોકો માટે
  • 2મોટી ડુંગરી
  • 1મોટુ ટમેટુ
  • 1લીલુ મરચુ
  • 1 ચમચીઆદુ,મરચા,લસણની પેસ્ટ
  • 7-8મીઠા લીમડાના પાન
  • 2ચમચા તેલ
  • 4-5 ચમચીમલાઈ
  • 1/2 ચમચીરાય, જીરૂ
  • 1 ચમચીધાણા જીરૂ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીલાલ મરચુ પાવડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગરી, ટમેટુ અને મરચાને સુધારી લેવા.

    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈ મા તેલ નાખી તેમા રાય અને જીરૂ તેમા મીઠા લીમડાના પાન નાખી હીંગ નાખી દો.

    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમા આદુ,,લસણની પેસ્ટ નાખી સાતળવી. ત્યારબાદ તેમા લીલા મરચા ના નાંખી દો.

    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા ડુંગરીના ટુકડા નાખી થોડીવાર તેમા ટમેટાના ટુકડા નાખી હલાવી લો.

    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડીવાર બાદ તેમા બધા મસાલા નાખી મિક્સ કરી તેમા થોડુ પાણી નાખી મસાલાને ચડવા દો.

    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ5ફોટો
    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મસાલા બરાબર ભળી જાઈ એટલે તેમા મલાઈ નાખી બરાબર હલાવી લો.તેલ છુટુ પડે ત્યાં સુધી શાકને ચડવા દો.

    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મલાઈ ડુંગરી નુ શાક તૈયાર છે.તેને આ રોટલી,પરોઢા, થેપલા વગેરે સાથે સર્વ કરો.

    મલાઈ ડુંગરી નુ શાક, #AM3 #WEEK 3 રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર April 23, 2021 11:18
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ Kanda શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
  2. આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. ખમણ (Khaman Recipe In Gujarati)
  5. મીની ઊંધિયુંં (Mini Undhiyu Recipe in Gujarati)
  1. પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
  2. લીલાં કાંદા અને ગાંઠિયાનું શાક (Lila Kanda Ganthiya Shak Recipe In Gujarati)
  3. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  4. લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14878805
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close