કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#GA4
#Week24
#CAULIFLOWER
ફલાવર ના પરોઠા એ બે્કફાસટ અને ડીનર બંને માટે પરફેકટ ડીશ છે. ઓછા સમય મા અને ઓછી સામગ્રી થી બની જતી આ ડીશ સવાદ મા પણ લાજવાબ બને છે. મે અહીં નોમઁલ પરોઠા મા થોડું વેરીએશન લાવી ને ફલાવર ના પરોઠા બનાવયા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો
  1. ઘઉં નો લોટ પરોઠા માટે
  2. 1/2 નંગ ફલાવર
  3. ૩૦ ગ્રામપનીર
  4. ૨ નંગડુંગળી
  5. મીઠુ સવાદ મુજબ
  6. ૨ ચમચીધાણાજીરુ
  7. ૧ ચમચીમરચુ પાઉડર
  8. ૨ ચમચીગરમ મસાલો
  9. ૧/૨ ચમચીહળદર
  10. ઘી કે તેલ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પરોઠા બનાવવા માટે ઘઉં નો લોટ બાંધી લો.

    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફલાવર ને ખમણી લો. પનીર ને ખમણી લો.અને ડુંગળી ને લાંબી સમારી લો.

    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં બધા મસાલા મીઠુ હળદર ધાણાજીરુ મરચુ પાઉડર ગરમ મસાલો બધુ એડ કરી ને મીક્ષ કરો.

    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પરોઠા માટે નાની રોટી વણીને તેમાં ૨ ચમચી ફલાવર નું પૂરણ ઉમેરી ને સીલ કરો.

    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હળવા હાથે પરોઠા વણીને ગરમ તવા પર બેય બાજુ ઘી અથવા તેલ વડે બરોબર શેકી લો.

    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બટર લગાવીને સર્વ કરો

    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali
પર April 18, 2021 14:22

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 27, 2021 13:28
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  2. ગુંદા-કેરી નું પંજાબી શાક(Gunda Keri Punjabi Shak Recipe In Gujarati)
  3. ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
  4. મસાલા છાશ(Masala Chaas Recipe In Gujarati)
  5. બાસુંદી (Basundi Recipe In Gujarati)
  1. ગુંદા-કેરી નું પંજાબી શાક(Gunda Keri Punjabi Shak Recipe In Gujarati)
  2. પટ્ટી સમોસા(Patti Samosa Recipe In Gujarati)
  3. ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
  4. છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14887470
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close