ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)

Mittal m 2411 @mittal2411mm
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈને બફીલો. બફાઈ જાય એટલે ઠંડા પાણી મા પાલક ને નાંખો. ઠંડા પાણી મા પાલક ને નાખવાથી કલર જળવાઈ રહે છે.
- 2
ત્યારબાદ મિક્ષી મા પીસી લો
- 3
હવે એક પેન મા પનીર ના ટુકડા ને તેલ મા સેલો ફ્રાય કરો.
- 4
હવે પેન મા ચાર ચમચી તેલ લઈને ગરમ થાય એટલે તેમાં જીરા અને હીંગ નો વઘાર કરી તેમા આદુ લસણ નીપેસ્ટ નાંખો ત્યાં બાદ ડુંગળી સાંતળી લો. ડુંગળી સાંતળી જાય એટલે ટામેટા નાખી સાંતળો.હવે તેમા મરચું.હળદર. ધાણા જીરું. કસૂરી મેથી. મીઠું સ્વદાનુસાર નાખો.પનીર મસાલો. નાખી હલાવું.
- 5
હવે તેમાં પનીર ની ગ્રેવી ઉમેરી કૂક થવા દો ૧૦ મિનિટ. ત્યારબાદ તેમા પનીર એડ કરી હલાવો. હવે તેમાં એક બીજા પેન મા આપડે વઘાર કરીશું. કાપેલું લસણ અને હીંગ અને લાલ સુકા મરચા થી ઉપર વઘાર કરો. તૈયાર છે આપડું ઢાબા સ્ટાઈલ પાલક પનીર. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14891416












ટિપ્પણીઓ (5)