સેન્ડવીચ ઢોસા (Sandwich Dosa Recipe In Gujarati)

સાદા ઢોંસા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ નવું કંઇક ખાવું ભાવસે. આજની યુવા પેઢી ને જંક ફૂડ થી કંઇક અલગ આપવાનો આત્મસંતોષ પ્રાપ્ત કરો.
સેન્ડવીચ ઢોસા (Sandwich Dosa Recipe In Gujarati)
સાદા ઢોંસા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ નવું કંઇક ખાવું ભાવસે. આજની યુવા પેઢી ને જંક ફૂડ થી કંઇક અલગ આપવાનો આત્મસંતોષ પ્રાપ્ત કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ ની દાળ ને ધોઈ ને 4 કલાક પાણી માં પલાળી રાખવા. તે પલાળતી વખતે મેથી ના દાણા પણ ઉમેરી દેવા.
- 2
4 કલાક બાદ તેને મિક્સર માં વાટી લેવું. વટાઈ જાય પછી તેમાં ખાંડ નાખી ને આથો લાવવા મૂકી દેવું.
- 3
લોઢી ગરમ થાય એટલે ખીરું પાથરી દેવું અને ઘી / બટર લગાવી લેવું. એક બાજુ થોડી કડક થાય એટલે તેને ફેરવી ને બીજી બાજુ થવા દેવી.
- 4
બીજી બાજુ થોડી કડક થાય એટલે તેની ઉપર કોથમીર મરચા ની લીલી ચટણી લગાવી દેવી.
- 5
ચટણી લગાવ્યા પછી તેની ઉપર કાકડી,બટાકા,કાંદા મૂકી ચીઝ ભભરાવી અને ઉપર થી ચાટ મસાલો છાંટી દેવો.
- 6
ત્યારબાદ તેને ફોલ્ડ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કીનોવા ઢોસા (Quinoa Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....તમે દર વખતે એક જ ઢોસા ખાઈ ને કંટાળી ગયા છો? તમારે કઈ નવું ટ્રાય કરવું અને જો તમે ડાયેટ કરતા હોવ તો એક વાર આ ઢોસા જરૂર ટ્રાય કરો. Komal Dattani -
તંદૂરી ઢોસા (tandoori dosa Recipe in Gujarati)
#GA4#week19#Tanduri#cookpadindia#Cookpad _guj ઘણા લોકો ને ગ્રિલ કરેલું ખુબ પસંદ હોય છે મારું તો ખુબ જ ફેવરીટ છે ...હવે તંદૂરી પનીર તો આપને બધા જ ખાતા હોય છે....તો મે આજે થોડો ચેન્જ કરી....કઈ નવું બનાવવાનો પ્રયાસ કર્યો. અને તે છે ઢોસા ...ઢોસા માં પણ હવે ઘણી બધી વેરાયટી લોકો ને પસંદ છે ...તો મે આજે જે ઢોસા બનાવ્યા છે a છે તંદૂરી ઢોસા.... ખરેખર સાંભળતા તો લાગે કે આ કેવા લાગતા હસે પણ સાચે. ખુબ જ યુનિક ટેસ્ટ એન્ડ કઈ નવું ખાતા હોય એવો અહેસાસ .. તો તમે પણ જરૂર થી ટ્રાય કરી સકો છો...તંદૂરી ઢોસા ...બનાવવાની... Twinkal Kalpesh Kabrawala -
ઢોસા પિઝા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post25છોકરા ની મનપસંદ ની વેરાયટી જે મોટાઓ ને પણ ભાવસે Dipika Malani -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
ઈદડા સેન્ડવિચ
#ફ્યુઝન#ઇબુક૧#રાઈસ. આજે મેં પહેલીવાર ફ્યુઝન બનાવ્યું છે.ભાખરીપીઝા, રોટી સેન્ડવિચ ,એ પણ હેલ્ધી કોન્ટેસ્ટ માટે બનાવ્યું તો આજે મેં ઇદડાં સેન્ડવિચ બનાવી છે. ઘર ના સૌ ની ફેવરેટ છે.અને આજ થી રાઈસ કોન્ટેસ્ટ પણ ચાલુ થઈ તો મેં વિચાર્યું કે આ ઇદડાં સેન્ડવિચ પણ બનાવાય કે નઈ?પણ જયારે મેં બનાવી ને ખાધી તયારે મને તો ભાવી.. જ ..પણ મારા ઘર માં પણ એમ ને ખૂબ ભાવી. તો ચાલો આપણે રેસિપી જોઈએ. Krishna Kholiya -
ક્રિસ્પી ઢોંસા (crispy dosa recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથસાઉથ ઇન્ડિયન ફૂડ ની વાત કરીએ તો ઢોંસા નું નામ તો પેહલાજ આવે.નાના મોટા સૌ ને ઢોંસા ખૂબજ ભાવતા હોય છે પરંતુ ઢોંસા ઘરે બનાવવાની વાત આવે તો ઘણા લોકો ને જંઝટ જેવું લાગતું હોય છે.એનું કારણ છે કે ક્યારેક ઢોંસા ઉખડતા નથી તો ક્યારેક સરસ ક્રિસ્પી નથી થતા.પરંતુ પરફેક્ટ ઢોંસા બનાવવા માટે ખૂબી તો એનું બેટર બનાવવા મા જ હોઈ છે બેટર બરાબર બને તો બધાજ ઢોંસા સરસ થાય છે. Vishwa Shah -
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
ફરાળ માં કંઇક નવું ખાવું હોય તો આ ફરાળી ઢોંસા એકવાર ટ્રાય કરવા જેવા છે. Bansi Thaker -
-
રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe In Gujarati)
#LO આ રેસિપી હેલ્ધી રેસિપી કહી શકાય .બાળકો ને જ્યારે પણ ભૂખ લાગે અને જો બપોરે જે રોટલી કરી હોય અને વધે તો આ રેસિપી બનાવી શકાય.જો લીલી ચટણી તૈયાર હોય તો જલ્દી બની જાય છે. Vaishali Vora -
રાગી ઢોસા (Ragi Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ.....આજ હું તમારા માટે સુપર ફૂડ રાગી ની રેસિપી શેર કરીશ....મેં રાગી ના ઢોસા બનાવેલ છે. આ રેસિપી ખૂબ જ સહેલી છે અને ખાવા માં પણ નાના-મોટા સહુ ને મજા આવશે અને રેગ્યુલર ઢોસા કરતા પણ કઈ નવું મળશે. Komal Dattani -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
રોટલી સેન્ડવીચ(rotli sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ -૨૦#સુપરશેફ-૩બ્રેડ સેન્ડવીચ તો બનતી જ હોય છે.આજે કંઇક નવું ટ્રાય કર્યું.રોટલી માથી સેન્ડવીચ બનાવી.. હેલથી પણ ખરા.બધા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે😋😋😋 Bhakti Adhiya -
ઓપન મસાલા સેન્ડવીચ(open masala sandwich recipe in Gujarati)
#માઇઇબુકએકની એક સેન્ડવીચ ખાઈને કંટાળી ગયા હોવ તો તમારી સેન્ડવીચને આપો આ નવો રૂપ - નવો સ્વાદ ... Urvi Shethia -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
કર્ડ સેન્ડવીચ
#goldenapron3 #week-9 # cucumber #મિલ્કી આ સરળ અને ટેસ્ટી સેન્ડવિચ છે.. જે તમે સેકયા વિના પણ ખાઈ શકો છો.. Tejal Vijay Thakkar -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeસેન્ડવીચ કેક એક ખુબ જ સુંદર , સ્વાદિષ્ટ ઈનોવેટીવ વાનગી છે.આ કેક ઝટપટ થી બની જાય છે. સેન્ડવીચ કેક એ નોર્મલ કેક અને સેન્ડવીચ કરતા અલગ છે. આજે કંઇક અલગ બનાવવાની ઈચ્છા થઈ તો આ સેન્ડવીચ કેક બનાવ્યું .જે એ એક અલગ જ કેક છે જે તમે ખાધું ના હશે . આ કેક ખાવા માં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.જે લોકો મીઠી કેક નહિ ખાતા હોય તેના માટે આ કેક બેસ્ટ છે . તમે કોઈ પણ પાર્ટી માં આ કેક પણ બનાવી શકો છે.એકવાર જરૂરથી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
ટોમેટો રાઈસ(Tomato Rice Recipe in Gujarati)
#GA4#Week7#ટોમેટો આ ઝડપથી બનતી વાનગી છે, જો તમો પુલાઉ અને બિરયાની ના એક સરખા સ્વાદ થી કંટાળી ગયા હોવ તો એક વાર આ ચોક્કસ થી ટ્રાય કરજો. Taru Makhecha -
-
-
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
-
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (13)