બટેટી (ફરાળી) (Baby potato sabji recipe in Gujarati)

#AM3
બટેટી એવી આઇટમ છે જે નાના મોટા દરેકને પસંદ આવે છે.લસણીયા બટાકા એ ફેમસ સટી્ટ ફૂડ છે. ફુલકા રોટી અને ભૂંગળા જોડે બટેટી નો સવાદ મજેદાર લાગે છે. આઉટીંગસ મા કે પાટીઁઁ ના સટાટર મા બેસટ ઓપસન છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બટેટી ને પાણીથી બરોબર ધોઇને તેની પર ચાકુ ની મદદ થી કો્સ કટ લગાવો. અને ૩ સીટી સુધી પે્શર કૂક કરો.
- 2
આદુ મરચા અને ટમેટાની પેસ્ટ બનાવો.
- 3
કડાઇમા તેલ ગરમ મૂકીને તેમાં જીરૂ હીંગ લીમડો નાખો.
- 4
ટમેટાની પેસ્ટ એડ કરી મીક્ષ કરો. ૧-૨ મીનીટ ચડવા દો.
- 5
તેમાં મીઠુ મરચુ પાઉડર ધાણાજીરૂ પાઉડર ઉમેરીને ચડવા દો.તેલ છૂટૂ પડે ત્યાં સુધી ધીમી આંચ ઉપર ચડવા દો.
- 6
બાફેલી બટેટી ઉમેરી ને મીક્ષ કરો. ૨-૩ મીનીટ ચડવા દેવું.
- 7
બટેટી રેડી છે. આ રેસીપી ને ફરાળ મા લઇ શકાય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ