કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#SJ

#SJ

વધુ વાંચો

વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#SJ

#SJ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપચણા ની દાળ
  • 2 મોટી ચમચીદહીં
  • 2 ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીઈનો
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1/4 ચમચીહળદર
  • સ્વાદમુજબ મીઠુ
  • વધાર માટેની સામગ્રી
  • 2ચમચા તેલ
  • 1 નાની ચમચીરાઈ
  • 1/2 ચમચીહીંગ
  • 8-10મીઠા લીમડાના પાન
  • 1લીલુ મરચુ સુધારેલુ
  • 2 મોટી ચમચીખાંડ
  • 1/4 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને 6 થી 7 કલાક માટે પલારી રાખો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પલારેલી દાળ ને એક ચાયણી મા કાઢી લો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મિકસચર જાર મા 1/2દાળ નાખી તેમા એક ચમચી દહીં અને એક ચમચી લીંબુ નો રસ અને બે પીસ બરફ નાખી પીસી લેવુ.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    6 થી 7 કલાક બેટર મા આથો લયાવા માટે ઢાંકી ને રાખી દો.

  5. 5

    આથો આવી જાય પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબ મીઠુ નાખી હલાવીને તેમાં 1/2 કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈ માં 2 ગ્લાસ પાણી મૂકી ઢાંકી ને ગરમ થવા દો. અને એક થાળી માં તેલ લગાવી લો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ખમણ ના બેટરમાં 1 ચમચી ઈનો અને 1 ચમચી પાણી નાખી ને બેટરને એક ધારુ ઝડપથી ફીણીલો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તૈયાર થયેલ બેટરને તેલ લગાવેલ થાળી મા નાખી ને લોયા મા રાખી તેની ઉપર એક મોટુ વાસણ ઢાંકી 20થી25 મિનિટ સુધી ખમણ ને પાકવા દો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    25 મિનિટ બાદ ખમણ તૈયાર છે.તેને 15 મિનિટ ઠરવા દો.ત્યારબાદ તેમા ખમણ મા કાપા પાડી એક વાસણ મા લઈ લો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે ખમણ પર વધાર નાખવાનો તૈયાર કર શુ.

  11. 11

    એક નાની કઢાઈ મા બે ચમચા તેલ ગરમ કરવુ.ત્યારબાદ તેમા રાઈ નાખવી.તે તતળી જાય એટલે તેમા હીંગ અને લીમડાના પાન નાખી મરચા ના ટુકડા નાખી દો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ત્યારબાદ તેમા ખાંડ અને પાણી નાખી ઉકળવા દો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે વઘારને ખમણ ઉપર રેડી દો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ખમણ ને સરવિંગ પ્લેટ મા લઈ ચટણી સાથે સર્વ કરો.

    વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર April 25, 2021 10:37
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 26, 2021 02:27
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુરતી ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)
  2. વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  1. મિક્ષ વેજ. પરોઠા (Mix Veg. Paratha Recipe In Gujarati)
  2. બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
  3. ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
  4. ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919662
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close