મિક્ષ વેજ. પરોઠા (Mix Veg. Paratha Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

મિક્ષ વેજ. પરોઠા (Mix Veg. Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. 50 ગ્રામપાલક
  2. 50 ગ્રામકોબી
  3. 100 ગ્રામબટાકા
  4. 75 ગ્રામપનીર
  5. 3 ચમચીકોથમીર
  6. 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. ચપટીહીંગ
  9. હળદર
  10. 1/2 ચમચી મરચાં નો ભૂકો
  11. 200ગ્રામ ઘઉં નો લોટ
  12. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધાં શાક ચોપ કરી લો.

  2. 2

    પછી બાફેલા બટાકા નો માવો કરી પનીર ને પણ છીણી લો

  3. 3

    એક ડીશ માં લઈ શાક બાફેલા બટાકા પનીર લઈ તેમાં બધાં મસાલા કરો આદું મરચાં લસણ ની પેસ્ટ હીંગ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી માવો તૈયાર કરો

  4. 4

    ત્યારબાદ તેના ગોળા વાળી ને તૈયાર કરી લો.

  5. 5

    ત્યારબાદ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું ને મોણ નાખી લોટ બાંધવો

  6. 6

    પછી થેપલા જેવું વણી તેમાં પુરણ ભરી પરોઠું વણી લો. ને તવી પર તેલ વગાડી પકવીલો.

  7. 7

    મે આ મિક્ષ વેજ. પરોઠા સૅવ કયાૅ છે. આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes