ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં લોટ લઇ તેમા તેલ, મીઠુ લઇ બધું મીક્ષ કરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી દેવો. પછી તેના ગુલા કરી દેવા.
- 2
લસણ ને વાટી દેવું પછી તેમા કોથમીર અને મીઠુ મીક્ષ કરવું.
- 3
ગુલા લઇ ને ભાખરી જેવું વણી લેવું પછી તેની ઉપર ઘી લગાવી વાટેલું લસણ, મીઠુ, કોથમીર નું મિશ્રણ તેની ઉપર પાથરી દો અને ફરીથી લૂઆ ને ગોળ કરી વણી લો.
- 4
ગેસ પર લોઢી મૂકી તેને ઘી થી બને બાજુ શેકી લો અને પીરસી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)
#AM4 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
#AM4જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍 Noopur Alok Vaishnav -
મેથી ગાર્લિક પરાઠા(Methi garlic paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreekમેથી ગાર્લિક પરાઠા ઝડપ થી બની શકે એવી રેસિપી છે. આ પરાઠા સવારે ચા સાથે માણી શકાય અથવા લંચ કે ડિનર માં કોઈ શાક સાથે પણ સરસ લાગશે. મેથી પસંદ ના હોય તો આવી રીતે ઉપયોગ કરી ને આપી શકાય. જેથી મેથી માં રહેલ પોષક તત્વો મળી શકે. Shraddha Patel -
-
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
-
-
-
-
-
-
-
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
-
-
ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)
#GA4#week24હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો. Sachi Sanket Naik -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
ગાર્લિક લચછા પરાઠા (Garlic Lachha Paratha Recipe in Gujarati)
#GA4#WEEK24 Mrs Viraj Prashant Vasavada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14923923
ટિપ્પણીઓ