કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#AM4
#cookpadindia
#foodforlife1527
દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા.

#AM4
#cookpadindia
#foodforlife1527
દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા.

વધુ વાંચો

ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#AM4
#cookpadindia
#foodforlife1527
દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા.

#AM4
#cookpadindia
#foodforlife1527
દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ કપમેંદો
  3. ૧/૪ ચમચીબેકિંગ પાઉડર
  4. ૧/૮ ચમચી બેકિંગ સોડા
  5. ૩ ચમચીદહીં
  6. ૧ ચમચીમીંઠુ
  7. ૨ ચમચીતેલ
  8. સ્ટફીંગ માટે
  9. ૧/૨ કપમોઝરેલા ચીઝ
  10. ૨-૩ ચમચી લસણના નાના ટુકડા
  11. ૧ ચમચીચાટ મસાલા
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. ૨ ચમચીકાળા તલ
  14. કોથમીર ઝીણી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોટા બાઉલમાં ઘઉં, મેંદો લો અને અન્ય તમામ ઘટકો ઉમેરો... તેમને આંગળીઓ મિક્સ કરવું. નરમ કણક બનાવવા માટે થોડું થોડું પાણી ઉમેરો. ઓછામાં ઓછું પાંચ મિનિટ માટે તેને ગૂંથવો. પછી ભીના કપડાથી કણકને 30 મિનિટ સુધી ઢાંકીને રાખવું.
    કુલ્ચા બનાવવા માટે ચીઝ અને અન્ય ઘટકો તૈયાર રાખો..

    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નાના બાઉલમાં ચીઝ લો અને તેમાં 1 ચમચી લસણના ટુકડા, કેટલાક સમારેલા ધાણા, મીઠું, ચાટ મસાલા અને ગરમ મસાલા નાખો. તેમને સારી રીતે ભેળવી લેવું.

    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    30 મિનિટ પછી કણક બહાર કાઢવી અને તેને એક મિનિટ માટે ફરીથી મસળવુ. નાના બોલ બનાવો અને તેમને 10 મિનિટ સુધી આરામ કરવા દો.

    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બોલ લો અને તેને રોલિંગ પિનથી રોલ કરો. તેને હાથમાં લો અને ચીઝના મિશ્રણને ભરી તેને યોગ્ય રીતે પેક કરો. ખૂબ હળવા દબાણ સાથે ફરીથી રોલ કરો. કોથમીર અને કાળા તલ નાંખો અને થોડા સમય માટે રોલ કરો. ઉપલા ભાગ પર ભીના હાથને રોલ કરો.

    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે નોન સ્ટીક તવા ને ગરમ કરો. હવે કુલ્ચા લો અને તળિયે ભાગ પર પણ હાથ વડે પાણી લગાવો. અને લુવાને તવા પર મુકો. કુલ્ચાની આજુબાજુ હાથથી થોડું પાણી છંટકાવ અને તેને ઢાંકણથી ઢાંકી દો.હવે બીજી બાજુ પણ ફેરવી અને ફરીથી પાણી છંટકાવ કરી ઢાંકીને ધીમા તાપે શેકવો. પાણીનો છંટકાવ કરવાથી કુલ્યા સરસ ફુલે છે.
    અને હવે કુલ્ચા ખાવા માટે તૈયાર છે.

    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર April 24, 2021 17:12
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Sangita Vyas
Sangita Vyas @Sangit
July 26, 2022 16:24
Hi. Mast show Kare Che .
સ્ટેપ ૫ માં કુલચા ને તવા પર રાખવાના છે કે લુઆ ને?
Correction કરજો pls..
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વાટેલી દાળ નાં ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
  2. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  3. કુરકુરે (Kurkure Recipe In Gujarati)
  4. પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
  5. ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
  1. બદામ બ્રોકલી સુપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
  2. પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
  3. મગ નું સુપ (Moong Soup Recipe In Gujarati)
  4. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919710
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close