કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#AM4

#AM4

વધુ વાંચો

મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાટકીરોટલીનો લોટ
  • મોણ માટે ધી
  • તળવા માટે તેલ
  • 1ઝૂડી કોથમીર ઝીણી સુધારેલી
  • 1 ચમચીલસણ વાળું મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં મોણ નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેનો પરોઠા જેવો લોટ બાંધવો

  2. 2

    લોટના સરખા ભાગે લુવા બનાવી દેવા. એક લૂઓ લઈ તેની મોટી રોટલી વણવી.રોટલી ઉપર સૌપ્રથમ ઘી પાથરવું પછી તેના ઉપર ઝીણી સુધારેલી કોથમીર મરચું ધાણાજીરું અને થોડું મીઠું છાંટવુ.

    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એને ફોલ્ડ કરી અને તેનો ત્રીકોણ પરોઠો વણો.

    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તવી ઉપર તેલ મૂકી અને તે પરોઠા ઘીમાં તાપે લાલ થાય તેમ શેકવા.

    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લો તૈયાર છે મસાલા પરોઠા આ પરોઠા ચા અને સોસ સાથે બહુ જ સરસ લાગે છે.

    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર April 26, 2021 08:53
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
  2. ફીલો શીટ (Filo Sheet Recipe In Gujarati)
  3. સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
  4. ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  1. બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
  2. પોટેટો ઑ ગ્રેટીન બેક્ડ ડીશ (Potato Au Gratin Baked Dish Recipe In Gujarati)
  3. તંદુરી ઢોકળા (Tandoori Dhokla Recipe In Gujarati)
  4. મગની દાળના વડા (Moong Dal Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14929118
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close