મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીરોટલીનો લોટ
  2. મોણ માટે ધી
  3. તળવા માટે તેલ
  4. 1ઝૂડી કોથમીર ઝીણી સુધારેલી
  5. 1 ચમચીલસણ વાળું મરચું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં મોણ નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેનો પરોઠા જેવો લોટ બાંધવો

  2. 2

    લોટના સરખા ભાગે લુવા બનાવી દેવા. એક લૂઓ લઈ તેની મોટી રોટલી વણવી.રોટલી ઉપર સૌપ્રથમ ઘી પાથરવું પછી તેના ઉપર ઝીણી સુધારેલી કોથમીર મરચું ધાણાજીરું અને થોડું મીઠું છાંટવુ.

  3. 3

    એને ફોલ્ડ કરી અને તેનો ત્રીકોણ પરોઠો વણો.

  4. 4

    તવી ઉપર તેલ મૂકી અને તે પરોઠા ઘીમાં તાપે લાલ થાય તેમ શેકવા.

  5. 5

    લો તૈયાર છે મસાલા પરોઠા આ પરોઠા ચા અને સોસ સાથે બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes