તંદુરી ઢોકળા (Tandoori Dhokla Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

  1. ખીરું બનવા
  2. 2 વાટકીચોખા
  3. 1/2 વાટકીઅડદ ની દાળ
  4. 1/4ચણાની દાળ
  5. 1/4મગ ની દાળ
  6. 1 ચમચીમેથી
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1 ચમચીઆદુમરચા
  9. મેરીનેટ કરવા માટે
  10. 1 વાટકીદહીં
  11. 1 ચમચીમરચું
  12. 1 ચમચીધાનજીરું
  13. 1/2 ચમચીહળદર
  14. 1/4 ચમચીઆમચૂર
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીકસૂરી મેથી
  17. સ્વાદાનુસાર મીઠું
  18. શેકવા માટે
  19. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો ચોખા અને બધી દાળ ને 3 કલાક પલાળી ને વાટી ને 7 થી 8 કલાક ગરમ જગ્યા પર રાખી દેવું ખીરું તૈયાર કરવું

  2. 2

    હવે ખીરા માં મીઠું અને આદુમરચા ઉમેરી દેવા

  3. 3

    હવે તેમાં સોડા ઉમેરી ઢોકળા ની થાળી ઉતારી લો અમા ઢોકળા થોડા જાડા ઉતારવા

  4. 4

    હવે ઢોકળા ને થોડા લાંબા પીસ કરી લો

  5. 5

    હવે મેરીનેટ માટે એક બાઉલ માં દહીં લઈ તેમાં મીઠું,મરચું,હળદર, ગરમ મસાલો,આમચુર, કસૂરી મેથી ઉમેરી બેટર બનાવી લો

  6. 6

    હવે ઢોકળા ને તેમાં બોડી ને એક પાન માં તેલ મૂકી ને શેકી લો

  7. 7

    એક બાજુ શેકાય એટલે ફેરવી ને બીજી બાજુ પણ શેકી લો.

  8. 8

    તૈયાર અપડા તંદુરી ઢોકળા.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes