સંભાર (Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ કુકર મા બાફી લેવી.તેમાં થોડું ચપટી મીઠું અને હળદર એડ કરવી.૫ સિટી વગાડી લેવી.
- 2
કુકર ઠંડુ થઈ એટલે જેની થી જેરી લેવી.બ્લેન્ડર નહિ ફેરવવું.
- 3
શાક સમારી લેવા.
- 4
એક કડાઈ માં વઘાર કરવો.તેલ તેમાં રાઈ,હિંગ,લીમડો,મેથી દાણા અને સૂકું લાલ મરચું એડ કરવું.પેહલા ડુંગળી એડ કરવી.
- 5
ડુંગળી સોફ્ટ થઈ એટલે ટોમેટો એડ કરવા.ટોમેટો સોફ્ટ થઈ એટલે કાશ્મીરી લાલ મરચું અને સંભાર મસાલો એડ કરવો.
- 6
પછી ખજૂર આંબલી ની ચટણી એડ કરવી.અને થોડું હલાવ્યા પછી જરૂર મુજબ પાણી એડ કરવું.લીડ ઢાંકી ને શાક ફ્રાય કરી લો. ચધવા દેવું.
- 7
બાફેલી દાળ એડ કરવી.જરૂર મુજબ પાણી એડ કરવું.પાણી ઉકળે એટલે તેમાં ગોળ એડ કરવો.અને કોથમર એડ કરવી.
- 8
સંભાર રેડી છે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14931435













ટિપ્પણીઓ