મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)

#AM4
મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે..
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4
મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ઘઉં નો લોટ તેલનું મોણ નાખી ને મીઠું સ્વાદ એ નાખી ને પાણી ઉમેરી ને પરાઠા થી સાધારણ ઢીલો લોટ બાંધવો..
- 2
લુઆ બનાવી લો..અને ગોળ વણી લો અને ઉપર ઘી લગાડી જીરું, લાલ મરચું પાઉડર અને સમારેલી કોથમીર ભભરાવી દો અને..હાથ થી બધું મિક્સ કરી લો.. હવે પાટલી વાળી લો...
- 3
હવે ગોળ વાળીને એક છેડો નીચે ની તરફ દબાવીને અટામણ લઈ ને ધીરે ધીરે પરાઠા વણી લો..તાવી ગરમ મુકી તેમાં ધીમે તાપે ગુલાબી શેકી લો..
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
મસાલા લચ્છા પરાઠા(masala lachcha parotha recipe in gujarati)
#GA4#Week1#Paratha#post2મસાલેદાર લચ્છા પરાઠા સવારે કે સાંજ ના નાસ્તા માટે પરફેક્ટ રેસીપી છે. જલ્દી બની જાય છે અને બહું ટેસ્ટી લાગે છે.મસાલા લચ્છા પરાઠા નો વિડીયો તમે મારી YouTube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો. Rinkal’s Kitchen -
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
મસાલા પરાઠા (masala paratha recipe ingujarati)
#GA4#Week1આજે ગોલ્ડન એપ્રોન માં બટાકા અને પરાઠા બે નામ ને લઇ ને ફટાફટ બની જતા હોય એવા ટેસ્ટી લચ્છા બનાવ્યા છે.. દહીં આલુ સબ્જી પણ કોઈ ગેસ્ટ આવે તો ફટાફટ બની જતી હોય છે. Sunita Vaghela -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સહમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
લચ્છા મસાલા પરાઠા (Pachha masala paratha recipe in gujrati)
તમે અત્યાર સુધી અનેક પરાઠા બનાવ્યા હશે. પરાઠા તો સૌ કોઇને ભાવતાં હોય છે. તેમાંય આલુ પરોઠા તો ટોપ પર હોય છે. તો કેટલાક લોકો સવારે નાસ્તામાં પરાઠા ખાતા હોય છે. તો આજે આવા જ એક પરાઠાની રેસિપી લઇને આવ્યા છે. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ અને સહેલાઇથી બની જાય તેવા લચ્છા પરાઠા.. Rekha Rathod -
-
-
-
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
ગાર્લીક પરાઠા (Garlic Paratha Recipe in Gujarati)
#GA4#WEEK24આ પરાઠા બનાવવા માટે લોટ ની બાંધવાની જરૂર નથી, પુડલા ના ખીરા ની જેમ ફટાફટ બની જાય છે. Bhoomi Talati Nayak -
લચ્છા પરાઠા (Lachchha Paratha recipe in Gujarati)
#AM4 પરાઠા ઘણા બધા અલગ પ્રકારના બનતા હોય છે. જેમાં થી આ એક છે લછા પરાઠા માં તેનું પરત અલગ પડે છે. બનાવા ની પ્રક્રિયા પણ થોડી અલગ છે.ખાવામાં આ પરાઠા ક્રિસ્પી હોય છે. Bhavini Kotak -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
ગોબી ચીઝ પરાઠા(Gobhi cheese paratha recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cheeseઆ પરાઠા મારા ફેવરિટ પરાઠા છે.. સીઝનમાં ફ્લાવર આવે ત્યારે એમાં ચીઝ નાખી નેં આ પરોઠાં ખાવા ની ખુબ મજા આવી જાય.. બાળકો ઘણી વખત ફ્લાવર ખાતાં હોતાં નથી એટલે આ રીતે પરોઠાં બનાવીને તો એમનાં મનપસંદ પીઝા ભુલી જાય.. Sunita Vaghela -
બથુઆ લચ્છા પરાઠા (Bathua lachcha paratha recipe in Gujarati)
બથુઆ ની ભાજી ચીલ ની ભાજી તરીકે પણ ઓળખાય છે જે શિયાળા દરમ્યાન માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે. આ ભાજી શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને એનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. મેં આ ભાજીનો ઉપયોગ કરીને લચ્છા પરાઠા બનાવ્યા છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી નાસ્તો કે લંચ બોક્સ માં પેક કરી શકાય એવી વસ્તુ છે. આ પરાઠા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં, અથાણાં, ચટણી વગેરે સાથે અથવા તો ચા કે કોફી સાથે પણ પીરસી શકાય.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadindia#Cookpad_Gujaratiઅહી મે ધઉં ના લોટ ના લચ્છા પરાઠા બનાવ્યા છે જે હેલ્થી અને ખાવા માં ટેસ્ટી છે અને આ પરાઠા થોડા અલગ રીતે બનાવવા માં આવે છે.એક વાર તમે જરૂર ટ્રાય કરી મેને cooksnap કરજો. Payal Sachanandani (payal's kitchen) -
ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati)
#સ્નેક્સભાખરવડી તો બહુ ખાધી હોય પણ ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા ખાધા છે? ભાખરવડી તળવા માં તેલ ઘણુ યુઝ થાય છે પણ આ પરાઠા ઓછા તેલ માં જ બની જાય છે એટલે એક હેલ્ધી વર્ઝન છે. અને ભાખરવડી ખાતા હોય એવું જ લાગે. ચા સાથે સ્નેક્સ માં સર્વ કરો ઘરના બધા ખૂશ થઈ જશે. મારા ઘરે તો બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
#AM4જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍 Noopur Alok Vaishnav -
-
-
લચ્છા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ લચછા પરાઠા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને હેલ્ધી હોય છે mamtabhatt829@gmail.com Bhatt -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (18)