બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)

Dharti Raviya @cook_25489242
બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળીને એક વાટકામાં તેમાં થોડું પાણી નાખીને એકદમ પાણી જેવો લોટ કરી નાખો.
- 2
ધીમા તાપે તપેલાં પાણીને ગરમ કરો તેમાં ગોળ નાખો ગોળ ઓગળી જાય પછી
- 3
લોટનું મિશ્રણ કરેલું છે તે જે ગેસ પર ગોળનું પાણી પડે છે જે ગેસ પર ગોળનું પાણી ઉકળે છે તેમાં નાખો
- 4
તેમાં તુલસીના પાન. સુંઠ. આદુ ખમણેલું નાખો. દસ મિનિટ ઉકળવા દયો.
- 5
તૈયાર છે એકદમ સરસ મજાના બાજરા ના લોટ ની રાબ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14941941









ટિપ્પણીઓ