ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 3-4 વાડકીઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 3 ચમચીતેલ મોણ માટે
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કથરોટ મા ઘ ઉ નો લોટ લો તેમા તેલ મીઠું નાખીને હાથે થી મસળી લો

  2. 2

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાધી દો હવે થોડું તેલ નાખીને લોટ ને કેળવી લો હવે લોટ માથી લુઓ લો અને રોટલી વણી લો

  3. 3

    હવે તવા ને ગરમ કરી રોટલી શેકી લો

  4. 4

    હવે તેને ગેસ પર ફુલાવી લો સર્વિગ પ્લેટ માં લો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes