કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minute
4 loko
  1. 1 બાઉલ કાજુ
  2. 1 બાઉલ ભાવનગરી ગાંઠીયા
  3. 1મોટી ડુંગળી
  4. 1મોટું ટામેટું
  5. 1 સ્પૂનલસણની ચટણી
  6. 1 સ્પૂનજીરું
  7. 1તમાલપત્ર
  8. 1/2 સ્પૂનહીંગ
  9. 1લીલું મરચું
  10. 1 સ્પૂનહળદર
  11. 1 સ્પૂનમરચું
  12. 1 સ્પૂનપંજાબી મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. વઘાર માટે તેલ
  15. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

20 minute
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં કાજુને તળી લેવા.

  2. 2

    ત્યારબાદ 1 ડુંગળી 1 ટામેટું અને એક મરચું ચોપર ની મદદથી એકદમ ઝીણા કરી દેવા.

  3. 3

    હવે એક કડાઈમાં વઘાર માટે તેલ લઇ તેમાં ઉપર મુજબ વઘાર માટે ના જીરુ તમાલપત્ર ઉમેરવા.

  4. 4

    હવે આ વઘાર થઈ ગયા પછી તેમાં ડુંગળી ટામેટાં ઉ મેરવા. આ ડુંગળી ટામેટાં થોડા સંતડાઇ જાય પછી ઉપર મુજબનો દરેક મસાલો ઉમેરો.

  5. 5

    હવે આ મસાલાઓ ઉમેર્યા બાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવું અને ઉકળવા દેવું.

  6. 6

    હવે તેમાં તળેલા કાજુ અને ભાવનગરી ગાંઠિયા ઉમેરી થોડીવાર ઢાંકીને ચડવા દેવું. બસ આ તૈયાર કાજુ ગાંઠિયા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes