કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટી (Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટી (Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટી (Roti Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#AM4
રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 લોકો
  • 2 કપઘઉં નો લોટ
  • જરૂર મુજબ પાણી
  • 1 ટેબલસ્પૂનતેલ
  • ઘી ચોપડવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લઈ લો.

    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરી ને કણક બાંધો.

    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કણક માં તેલ ઉમેરી ને મસળી લો. હવે 10 મિનિટ ઢાંકી ને રાખો.

    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કણક માંથી લૂઆ પાડી ને કોરા લોટ માં રગદોળી ને પાટલી પર ગોળ રોટી વણી લો.

    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ગરમ લોઢી પર રોટી ને શેકવા મૂકો.

    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક બાજુ થોડી શેકાઈ જાય પછી બીજી બાજુ શેકવા માટે પલટો.

    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ગેસ ના તાપ પર બંને બાજુ શેકી ને ફુલાવી લો.

    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે ગરમ ગરમ ઘઉં ના લોટ ની રોટી. ઘી લગાવી ને પીરસો.

    રોટી (Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર April 30, 2021 06:27

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 13, 2021 18:51
Jordaar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  4. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  5. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  1. પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
  2. ઢોલ રોટી(Dhol Roti Recipe In Gujarati)
  3. બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
  4. મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949406
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close