મસાલા રોટી (Masala Roti Recipe In Gujarati)

Rasmita Finaviya @Rasmita
#AM4
# ચટાકા રોટી
સવાર સવાર મા જો ચા સાથે ચટાકા રોટી મળી જો મજા આવી જાય...
મસાલા રોટી (Masala Roti Recipe In Gujarati)
#AM4
# ચટાકા રોટી
સવાર સવાર મા જો ચા સાથે ચટાકા રોટી મળી જો મજા આવી જાય...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોટા બાઉલ મા ૨ વાટકી લોટ લો. તેમા ૨ થી ૩ ચમચી તેલ નાખી પાણી થી લોટ બાઘી લો.
- 2
હવે તેમા ૨ ચમચી તેલ નાખી લોટ ને કુંણવી લો.
- 3
હવે ૧ વાટકી મા લાલમરચું પાઉડર, ઘાણાજીરુ પાઉડર,મીઠું ને મિક્ષ કરી લો.
- 4
હવે તેના ૨ લૂઆ કરી બન્ને સરખી રોટલી વણી લો.એક રોટલી પર થોડું તેલ લગાવી લાલમરચું વાળો મસાલો ઉપર વેરો. હવે તેના પર બીજી રોટલી મૂકી ફરી એકવાર વણી લો
- 5
હવે તેને લોઢી પર બન્ને બાજુ સેકી ને થોડું તેલ લગાવી બન્ને બાજુ તળી લો. ને ફરી ઉપર થોડો મસાલો વેરી પીરશો.
- 6
બસ તૈયાર છે ચટાકા રોટલી...😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949531















ટિપ્પણીઓ (2)