કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચડી (Khichdi Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week7
ખીચડી એ સાત્વિક અને પૌષ્ટિક આહાર છે. બહાર ગ્રામ થી મોડા આવ્યા હોય ત્યારે ઓછા સમયમાં બની જાય છે અને તબિયત સારી ના હોય ત્યારે પચવા મા સરળ રહે છે. ખીચડી ને આપણે કઢી, છાશ, દહીં કે કેરી ના બાફલા સાથે ખાઈ શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ ચોખા
  • ૨૫૦ ગ્રામ તુવેરદાળ
  • ૧ લિટરપાણી
  • સ્વાદ અનુસારમીઠું
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • 3/4 ચમચી હળદર
  • વગાર માટે
  • તેલ અને ઘી
  • ૧ ચમચીરાઈ
  • 1/4 ચમચી હિંગ વગાર માટે
  • ૧ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ને બે ત્રણ વખત ધોઈ લો. પછી તેમાં શુદ્ધ પાણી રેડો. હવે તેમાં મીઠું, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરો.

    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેલ અને ઘી નો વગાર મૂકો એ ગરમ થાય એટલે રાઈ નાખો. રાઈ તતડે એટલે હિંગ અને હળદર નાખી વગાર દાળ ચોખા માં રેડી દો. પછી તેને હલાવી બરાબર મિક્ષ કરી દો.

    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આને કુકર માં મૂકી ને ત્રણ ચાર વિશલ મારી લો.

    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી (Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777
પર May 02, 2021 10:21

ટિપ્પણીઓ (5)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777
May 15, 2021 10:58
Thank you 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
  2. મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)
  3. બોન્ડા સૂપ વિથ મૈસૂર ચટણી (Bonda Soup with Mysore chutney Recipe In Gujarati)
  4. નાયલોન પૌંવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
  5. દાબેલી પરાઠા(Dabeli Paratha Recipe In Gujarati)
  1. મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)
  2. દાબેલી પરાઠા(Dabeli Paratha Recipe In Gujarati)
  3. ઉકાળો પ્રી મિક્સ (Ukalo Pri Mix Recipe In Gujarati)
  4. ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14959656
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close