ઉકાળો પ્રી મિક્સ (Ukalo Pri Mix Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

અત્યાર ની પરિસ્થિતિ મુજબ આ ઉકાળો પ્રી મિક્સ ખુબ જ હેલ્પ ફુલ છે અને ટાઈમ પણ બચી જાય છે

ઉકાળો પ્રી મિક્સ (Ukalo Pri Mix Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અત્યાર ની પરિસ્થિતિ મુજબ આ ઉકાળો પ્રી મિક્સ ખુબ જ હેલ્પ ફુલ છે અને ટાઈમ પણ બચી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિમાટે
  1. 1બાઉલ તુલસી ના પાન
  2. 1બાઉલ અજમા ના પાન
  3. 1બાઉલ ફુદિના ના પાન
  4. 1 ઇંચઆદું નો ટુકડો
  5. 10 - 12 મરી પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 3 ચમચીસુઠ પાઉડર
  8. 2 ચમચીસંચળ પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો તુલસી અજમા આદું અને ફુદિનૉ માઇક્રોવેવ કરી લો એટલે સુકવ્યા જેવું જ થઈ જસે

  2. 2

    બધુ મિક્સ કરી મિક્સરમાં મા પીસી લો

  3. 3

    હવે હળદર મીઠું સંચળ મીઠું મરી પાઉડર સુઠ બધુ જ પેલા પાઉડર સાથે મિક્સ કરી દો

  4. 4

    રેડી છે પ્રી મિક્સ.. જ્યારે પણ ઉકાળો બનાવો હોઇ ત્યારે પાણી ગરમ કરી પ્રી મિક્સ એડ કરી લીંબુ એડ કરવા નું કોફી ભાવે તો અ પણ એડ કરી શકાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes