ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)

ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે...
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે...
રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાટકી દૂધ અલગ રાખી બાકી દૂધ ને ગરમ થવા મૂકવું, એમાં ખાંડ નાખી દેવી.
- 2
ઠંડા દૂધ મા કોર્ન ફ્લોર અનેકોકો પાઉડર મિક્સ કરી સ્લુરી જે વું બનાવી ગરમ દૂધ મા મિક્સ કરી ૨ મિનિટ ઉકાળી લો.
- 3
કોર્ન ફ્લોર નાખવાથી દૂધ જલ્દી જાડું થાય છે આઈસ્ક્રીમ સોફ્ટ બને છે
- 4
મિશ્રણ ઠંડું પડે એટલે એમાં મલાઈ નાખી ૧ મિનિટ મિકસર માં charn કરી લો.
- 5
હવેઆ મિક્સર ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી ઉપર પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ થી કવર કરી ફ્રિજેર માં મૂકી દો. ૫-૬ કલાક બાદ બહાર કાઢી ફરી mixer માં ફેરવી ચોકલેટ ના ટુકડા નાખી ફરી ફ્રીજર માં મૂકી દો
- 6
૬-૭ કલાક બાદ ચેક કરો આઈસ્ક્રીમ તૈયાર છે, બાઉલ માં સર્વ કરો અને ઉપરથી ચોકલેટ સીરપ નાખી સર્વ કરો, ચોકલેટ ચિપ્સ પણ નાખી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ