ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)

ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે...
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે...
રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાટકી દૂધ અલગ રાખી બાકી દૂધ ને ગરમ થવા મૂકવું, એમાં ખાંડ નાખી દેવી.
- 2
ઠંડા દૂધ મા કોર્ન ફ્લોર અનેકોકો પાઉડર મિક્સ કરી સ્લુરી જે વું બનાવી ગરમ દૂધ મા મિક્સ કરી ૨ મિનિટ ઉકાળી લો.
- 3
કોર્ન ફ્લોર નાખવાથી દૂધ જલ્દી જાડું થાય છે આઈસ્ક્રીમ સોફ્ટ બને છે
- 4
મિશ્રણ ઠંડું પડે એટલે એમાં મલાઈ નાખી ૧ મિનિટ મિકસર માં charn કરી લો.
- 5
હવેઆ મિક્સર ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી ઉપર પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ થી કવર કરી ફ્રિજેર માં મૂકી દો. ૫-૬ કલાક બાદ બહાર કાઢી ફરી mixer માં ફેરવી ચોકલેટ ના ટુકડા નાખી ફરી ફ્રીજર માં મૂકી દો
- 6
૬-૭ કલાક બાદ ચેક કરો આઈસ્ક્રીમ તૈયાર છે, બાઉલ માં સર્વ કરો અને ઉપરથી ચોકલેટ સીરપ નાખી સર્વ કરો, ચોકલેટ ચિપ્સ પણ નાખી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
ચોકલેટ આઈસ્ક્રીમ
#માઇઇબુક#રેસિપી ૧૨હમણાં વરસાદી માહોલ છે તો મને અને મારી દીકરી ને આઇસ્ ક્રીમ ખૂબ જ વ્હાલો તો આજે મે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો .. Nidhi Parekh -
ચોકલેટ મિલ્ક (Chocolate Milk Recipe in Gujarati)
#GA4#week10ચોકલેટ મિલ્ક શેક મારા ઘરે હંમેશા મારો ૧૨ વર્ષ નો દીકરો જ બનાવે છે અને અમને બધાં ને એ બહુ જ ભાવે છે Komal Shah -
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
-
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
ચોકલેટ આઇસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી હોય અને ઠંડો ઠંડો આઇસક્રીમ ખાવાની મઝા અનેરી છે Smruti Shah -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
#સુપરશેફ(શુક્રવાર)#ફટાફટ#પોસ્ટ3#ચોકલેટ#ઓરિઓપારફેઇટ્સ એક ફ્રેન્ચ શબ્દ છે. આ એક ડેઝર્ટ છે જેમાં એક કાંચ ના ગ્લાસ અથવા કપ માં ક્રીમ, ચોકલેટ, ફ્રૂટ્સ, વગેરે ના લેયર કરી સર્વ કરવા માં આવે છે. મેં અહીં ઓરિઓ બિસ્કિટ નો પાઉડર, થિક ક્રીમ, અને ચોકલેટ ના લેયર કર્યા છે। તમે ઈચ્છા મુજબ મનગમતા લેયર્સ કરી શકો છો. આ ડેઝર્ટ દેખાવ માં ખુબ આકર્ષક લાગે છે અને ખુબ સરળ હોવાથી ઝડપ થી બની જાય છે. ચોકલેટ લવર્સ માટે આ લુભાવનારી પ્રસ્તુતિ છે। તે લાઈટ, ક્રીમી, ફ્લફી અને ચોકલેટી છે. Vaibhavi Boghawala -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
આજે ચોકલેટ ડે છે... તો ચાલો ઠંડી ની સિઝન માં બધાનેહોટ ચોકલેટ પિવડાવું..😀મારી તો મોસ્ટ ફેવરિટ છે !...તમારી..? Sangita Vyas -
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
-
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe in Gujarati)
#FAM મારા ઘરમાં મારું બનાવેલું આઈસ્ક્રીમ બધાને ખૂબ જ ભાવ હું ઘણી બધી નેચરલ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવું છું પૂરો ઉનાળો મારા ઘરમાં ફ્રિજ માં આઈસ્ક્રીમ હોય છે હું જુદી-જુદી નેચરલ ફ્લેવર ટ્રાય પણ કરું છું મા મારું આઈસ્ક્રીમ મારા ફેમિલી સૌથી ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું આશા છે તમને બધાને ગમશે Arti Desai -
સુરતી કોકો વીથ ચોકલેટ ચિપ્સ(Surti coco with chocolate chips recipe in Gujarati)
#GA4#Week13#Chocalate Chips#post 2રેસીપી નંબર137હંમેશા સુરત જમણ માટે વખણાય છે. તેમાં ખાસ સુરતનું ખમણ ,ઘારી ,અને સુરતનો કોકો.ઘરમાં દરેકને કોકો ભાવે છે એટલે આજે મેં ચોકલેટ ચિપ્સ વિથ કોકો બનાવ્યો છે. Jyoti Shah -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ (CHOCOLATE BROWNIE WITH VANIla icecream)
#માઇઇબુક#પોસ્ટ12ચોકલેટ બ્રાઉની એક સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે જે તમે ફરી ફરીથી બનાવશો.જ્યારે તમે ચોકલેટ બ્રાઉનીની ખાવાનું મન થાય ત્યારે તમારે ઘરે આ સરળ બ્રાઉની બનાવવી શકો છો અને તેનો સ્વાદ ખરેખર યમ્મી છે. બ્રાઉની વિવિધ પ્રકારના હોય છે. અથવા કેકી હોઈ શકે છે .. અને અહીં મેં ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ અને ન્યુટેલા સાથે બ્રાઉનીનો કેકી ફોર્મ બનાવ્યો છે. khushboo doshi -
કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
ગરમી માં બધાંને જ ઠંડું કંઇક જોઈએ તો મે આજે એકદમ સરળ રીતે સુરત માં ગોકુલમ ડેરી માં મળે એવી જ રીતે એવો જ કોકો બનાવ્યો છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream recipe in Gujarati)
#FDઆ રેસિપી હું મારી ફ્રેન્ડ જેનું નામ રીના રૈયાણી છે તેને ડેલીકેટ કરુ છું જે મારી ફ્રેન્ડ પણ છે અને સિસ્ટર પણ છે Madhvi Kotecha -
ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકોલેટ ફ્લેવર નાના થી લઇ ને મોટા સુધી દરેક ને ભાવતી હોય છે. અને આઈસ્ક્રિમ ની વાત આવે અને એમાં પણ ચોકોલેટ ફ્લેવર સાથે કૂકીસ. મારા ઘરમાં તો બધા ને આઈસ્ક્રિમ બહુ જ ભાવે છે. એટલે મેં આજે ઘરે જ ચોકોલેટ ફ્લેવર સાથે ચોકોલેટ ચિપ્સ અને કૂકીસ નો ઉપયોગ કરી ને આઈસ્ક્રિમ બનાવ્યો છે. Unnati Bhavsar
More Recipes
ટિપ્પણીઓ