કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

#MA
મમ્મી ની પરંપરાગત સ્પેશિયલ ફાડા ની સ્વાદિષ્ટ મસાલા ખીચડી
દરેક પ્રાંત માં અલગ અલગ રીતે બનતી આ વાનગી જુદા જુદા નામે ઓળખાય અને બનાવાય છે. દલીયા આ ને ઘઉં ના ફાડા. વગેરે....

#MA
મમ્મી ની પરંપરાગત સ્પેશિયલ ફાડા ની સ્વાદિષ્ટ મસાલા ખીચડી
દરેક પ્રાંત માં અલગ અલગ રીતે બનતી આ વાનગી જુદા જુદા નામે ઓળખાય અને બનાવાય છે. દલીયા આ ને ઘઉં ના ફાડા. વગેરે....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક.
૨ લોકો
  • ૧ કપઘઉં ના ફાડા
  • ૧/૨ કપમગ ની મોગર દાળ અથવા પીળી દાળ
  • ૪ નંગ લીલાં મરચાં ઝીણાં સમારેલા
  • ૧ મોટો ટુકડોઆદુ -. છોલીને બારીક સમારેલ
  • ૧ નંગકાંદા - , ઝીણું સમારેલ
  • ૧ કપલસણ ઝીણું સમારેલું -
  • મીઠો લીમડો
  • ૨ ટે.સ્પુનતેલ. -
  • વઘાર માટે તેલ
  • ૨ ચમચીઅજમો- 🥄
  • ½ ચમચીરાઇ 🥄
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨-૨ નંગતજ, લવિંગ સ્વાદ અનુસાર.
  • પાણી ફાડા ની માપ થી ત્રણ ગણું
  • 1/2 ચમચીહળદર -
  • ૧ ચમચીધાણાજીરું- - 🥄
  • ઘી ખીચડી ઉપર સર્વ કરતા ઉમેરવા. માટે
  • મસાલા છાશ માટે દહીં માં ધોયેલા ધાણા,
  • ૧લીલાં મરચાં -
  • થોડું આદુ
  • મીઠા લીમડાના પાન ૨-૩.
  • મીઠુ
  • જીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક.
  1. 1

    સમારવા ના બધા જ શાક ઝીણાં સમારી લેવા. મીઠો લીમડો, મરચા ધોઈ ને સમારવા. આદું છોલીને સમારવું.

    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કુકરમાં તેલ ગરમ થવા મૂકવું. રાઇ નો વઘાર મુકો. રાઇ અને તજ, લવિંગ પણ ઉમેરી ને સાંતળવા બધું તતડે એટલે તેમાં કાંદા ઉમેરી ને સાંતળવા.

    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં લીલાં મરચાં, આદું, મીઠો લીમડો ઉમેરી ને સાંતળવા. પછી લસણ ઝીણું સમારેલું ઉમેરી ને સાંતળવા.‌

    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બાકીના મસાલા અજમા સિવાય ઉમેરી ને હવે ફાડા ઉમેરવા. ૩-૪ મીનીટ સાંતળવા.

    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મગ ની દાળ ધોઈને ઉમેરો હવે પાણી ઉમેરી. સ્વાદ અનુસાર મીઠું અને અજમો ઉપર થી નાખવું. બધું જ બરાબર મિક્સ કરી ને કુકર બંધ કરી ને ૩ વ્હીસલ કરી ને ગૅસ બંધ કરી લો.

    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ખીચડી તેલ અને ઘી સાથે મેળવીને જમવા થી વધારે સ્વાદિષ્ટ લાગશે. સાથે પાપડ અથાણા સાથે અને છાશ સાથે. સ્વાદિષ્ટ લાગશે.

    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લીલાં મરચાં ધાણા (કોથમીર) આદું અને મીઠા લીમડાના પાન ની ચટણી બનાવી તેમાં દહીં ઉમેરી ને મીક્ષરમાં ગ્રાઈન્ડ કરવા. ફરીથી છાશ જેવી જોઇએ તેટલી જાડી કે પાતળી કરી લેવી.

    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર May 10, 2021 18:14
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
December 16, 2021 15:24
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફાડા Masala ખીચડી ઘઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)
  1. ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
  2. શાહી ડ્રાયફ્રુટ થાબડી (Shahi Dryfruit Thabdi Recipe In Gujarati)
  3. મેગો પન્ના કોટા (Mango Panna Cotta Recipe In Gujarati)
  4. કંસાર (Kansar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996870
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close