ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)

#MA
મમ્મી ની પરંપરાગત સ્પેશિયલ ફાડા ની સ્વાદિષ્ટ મસાલા ખીચડી
દરેક પ્રાંત માં અલગ અલગ રીતે બનતી આ વાનગી જુદા જુદા નામે ઓળખાય અને બનાવાય છે. દલીયા આ ને ઘઉં ના ફાડા. વગેરે....
ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)
#MA
મમ્મી ની પરંપરાગત સ્પેશિયલ ફાડા ની સ્વાદિષ્ટ મસાલા ખીચડી
દરેક પ્રાંત માં અલગ અલગ રીતે બનતી આ વાનગી જુદા જુદા નામે ઓળખાય અને બનાવાય છે. દલીયા આ ને ઘઉં ના ફાડા. વગેરે....
રાંધવાની સૂચનાઓ
- 1
સમારવા ના બધા જ શાક ઝીણાં સમારી લેવા. મીઠો લીમડો, મરચા ધોઈ ને સમારવા. આદું છોલીને સમારવું.
- 2
એક કુકરમાં તેલ ગરમ થવા મૂકવું. રાઇ નો વઘાર મુકો. રાઇ અને તજ, લવિંગ પણ ઉમેરી ને સાંતળવા બધું તતડે એટલે તેમાં કાંદા ઉમેરી ને સાંતળવા.
- 3
- 4
ત્યારબાદ તેમાં લીલાં મરચાં, આદું, મીઠો લીમડો ઉમેરી ને સાંતળવા. પછી લસણ ઝીણું સમારેલું ઉમેરી ને સાંતળવા.
- 5
હવે બાકીના મસાલા અજમા સિવાય ઉમેરી ને હવે ફાડા ઉમેરવા. ૩-૪ મીનીટ સાંતળવા.
- 6
મગ ની દાળ ધોઈને ઉમેરો હવે પાણી ઉમેરી. સ્વાદ અનુસાર મીઠું અને અજમો ઉપર થી નાખવું. બધું જ બરાબર મિક્સ કરી ને કુકર બંધ કરી ને ૩ વ્હીસલ કરી ને ગૅસ બંધ કરી લો.
- 7
ખીચડી તેલ અને ઘી સાથે મેળવીને જમવા થી વધારે સ્વાદિષ્ટ લાગશે. સાથે પાપડ અથાણા સાથે અને છાશ સાથે. સ્વાદિષ્ટ લાગશે.
- 8
લીલાં મરચાં ધાણા (કોથમીર) આદું અને મીઠા લીમડાના પાન ની ચટણી બનાવી તેમાં દહીં ઉમેરી ને મીક્ષરમાં ગ્રાઈન્ડ કરવા. ફરીથી છાશ જેવી જોઇએ તેટલી જાડી કે પાતળી કરી લેવી.
Similar Recipes
-
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
ઘઉં ના ફાડા અને મગની દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#childhoodનાનપણ ની યાદગીરી..અઠવાડિયા માં બે વાર મમ્મી બનાવતા જ..પ્રોટીન,ફાઈબર અને કેટલાય ગુણો થી ભરપુર મારી બાળપણ ની યાદગીરી રસોઈ,ઘણા બધા વેજિસ્ થી ભરપુર ફાડા ની ખીચડી તમારી સાથે શેર કરું છું . Sangita Vyas -
ફાડા ખીચડી ના પુડલા (Fada Khichdi Pudla Recipe In Gujarati)
ગરમ નાસ્તા ની ઉત્તમ વાનગી. રાત ની ફાડા ની ખીચડી થોડી વધી હતી , એટલે બ્રેકફાસ્ટ માં એના પુડલા ઉતારી લીધા. અંદર થોડો બાજરીનો લોટ અને ચણા નો લોટ અને થોડા મસાલા નાખી , પુડલા નું મિક્ષણ બનાવી, ગરમાગરમ પુડલા ઉતાર્યા. બેકફાસ્ટ માં મઝા પડી ગઈ. Bina Samir Telivala -
ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ડાયાબિટીસ હોય તો ચોખા ની બદલે ઘઉં ના ફાડા ની ખીચડી હોય તો ખવાય. Richa Shahpatel -
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar -
-
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
ફાડા ખીચડી
ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે.આ એક ડાયેટ રેસિપી પણ છે. Bhoomi Patel -
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
ફાડા ની ખીચડી
#Comfort#comfortfood#daliya khichdi#dietfoodવજન ઉતારવા શાકભાજી થી ભરપૂર ફાડા ની ખીચડી ઉત્તમ ખોરાક છે. Leena Mehta -
વેજ ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)
ફાઇબર યુક્ત ઘઉં ના fada ની આ receipy ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Reena parikh -
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
#ઇબુક#Day11ખીચડી પૌષ્ટિક આહાર છે.એક નવી નવીનતમ સ્વાદિષ્ટ ,હેલ્થી ખીચડી ની વાનગી.જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી માં.. વેજીટેબલ સાથે,આખા જુવાર ને બદલે જુવાર ફાડા નો વપરાશ કર્યો છે.ડાયાબિટીસ ફ્રેન્ડલી... Jasmin Motta _ #BeingMotta -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#MBR5ખીચડી એક ખુબ જ પોષટીક આહાર છે અલગઅલગ પ્રકારે બનતી હોય છે.ફાડા ખીચડી મે પ્રથમ વખત જ બનાવી.આ ખીચડી મે સરોજબેન શાહ ની રેસિપી ફોલો કરી બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની છે. Bhavini Kotak -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#MAફાડા લાપસીJeena Jeena ...Udda GulalMayi Teri Chunariya LahrayiRang Teri Reet Ka...Rang Teri Preet Ka......Mayi Teri Chunariya Laherayi... માઁ તે માઁ......HAPPY MOTHER'S DAY ..... મને યાદ છે... મારી માઁ ને ફાડા લાપસી ખૂબ જ ભાવે.... મમ્મી ની Birthday ના દિવસે અમારા ઘરે ફાડા લાપસી જરૂર બનતી. Maa I love you.... I miss You...😥🌹🥰🥰🥰 Ketki Dave -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
ઘઉં ના ફાડા પુલાવ (Broken Wheat Pulao Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ઘઉં ના ફાડા(પુલાવ) Krishna Dholakia -
ફાડા ની ખીચડી અને દહીં તીખારી (Fada Khichdi Dahi Tikhari Recipe In Gujarati)
ફાડા ની ખીચડી અને દહીં તીખારીચાલો આ બનાવીયે આ ખીચડી અને તિખારી .ટેસ્ટ મા ખૂબ બેસ્ટ લાગે છે. Deepa Patel -
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
-
ઘઉં ના ફાડા ની વેજીટેબલ ખીચડી (Broken Wheat Vegetable Khichdi Recipe In Gujarati)
ઠંડી ઠંડી મા ગરમ ગરમ વેજી ટેબલ ઘઉં ના ફાડાની ખીચડી વાહ મજા આવે ખાવા ની આજ મેં બનાવી Harsha Gohil -
દલિયા ખીચડી (Daliya Khichdi Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_2#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#quickhealthymeals આ દલીયા ખીચડી મા મે ઘઉં ના જીના ફાડા અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. જે ખાવI મા એકદુમ પૌષ્ટિક છે. મIરા નાના દિકરા ને આ ખીચડી ખુબ જ ભાવે છે. જો બાળકો બધા શાકભાજી ના ખાતા હોય તો આવી શાકભાજી ને ખીચડી મા એડ કરી ને નાખી ને બનાવિએ તો બાળકો હોશે હોશે ખાશે. મે આ ખીચડી મા ભરપુર માત્રા મા શાકભાજી એડ કર્યા છે. આ ખીચડી ખાવા મા જેટલી પૌષ્ટિક છે તેટલી જ પચવામા પણ એટલી જ હલકી છે. Daxa Parmar -
-
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
ઘઉં ની બિકાનેરી ખીચડી(Wheat Bikaneri Khichdi Recipe In gujarati)
#GA4#Week25#Rajasthaniરાજસ્થાન માં ચોખા કરતા ઘઉં વધુ ખવાય છે.. ઘી નો ઉપયોગ વધુ થાય છે. મસાલા પણ ખૂબ વપરાય છે. ખીચડી ની અલગ વેરાયટી માં આ ઘઉં ની ખીચડી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. KALPA
More Recipes
ટિપ્પણીઓ (5)