કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#EB
#Week1
તિંડોરા નું શાક આજે મે ટામેટાં ની ગ્રેવી થી બનાવ્યું છે .જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને ખાવાની પણ મજા આવે છે....
તમે પણ ટ્રાય કરજો .અને કેવું લાગ્યું તે જણાવજો....

#EB
#Week1
તિંડોરા નું શાક આજે મે ટામેટાં ની ગ્રેવી થી બનાવ્યું છે .જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને ખાવાની પણ મજા આવે છે....
તમે પણ ટ્રાય કરજો .અને કેવું લાગ્યું તે જણાવજો....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 લોકો માટે
  • -- તિંદોરા નું શાક બનાવવા માટે
  • 250 ગ્રામટિંદોરા
  • વઘાર કરવા માટે
  • 3 ચમચા તેલ
  • 1/4 ચમચી રાઈ
  • 1/4 ચમચી જીરૂ
  • 1/4 ચમચી હિંગ
  • 3-4લીમડા ના પાન
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી ધાણા જીરું
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1 ચમચીટામેટાં લસણ ની ચટણી
  • 2ટામેટાં ની પેસ્ટ
  • -- અન્ય સામગ્રી માં
  • મસાલા દહીં
  • ગોળ ઘી
  • લીંબુ નું અથાણું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તીન્ડોરા ને પાણી થી ધોઈ લો. પછી તેના કટકા કરી લો.... પછી બધા સૂકા મસાલા ઉમેરો....

    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કુકર મા વઘાર તૈયાર કરી લો. પછી લીમડા ના પાન ઉમેરો... 1 ચમચી ટામેટાં લસણ ની ચટણી ઉમેરો... પછી સુધારેલા સક ઉમેરો.... પછી બધા મસાલા ઉમેરો....

    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ટામેટાં ની ગ્રેવી ઉમેરો....પછી 3 સીટી લઈ લો.... પછી સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરો...

    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ,

    ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર May 11, 2021 19:09

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 16, 2021 03:38
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Tindora શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
  2. ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
  3. મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
  4. ભરેલાં ‌ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)
  5. ટુટી ફ્રુટી બિસ્કિટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
  1. બાજરા ના વડા (Bajra Vada Recipe In Gujarati)
  2. ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
  3. ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
  4. ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15001656
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close