બાજરા ના વડા (Bajra Vada Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#cookpad #cookpadindia #cookpadgujarati બાજરા ના લોટ થી બનતા આ વડા ખૂબ સરસ લાગે છે ગરમ અને ઠંડા બન્ને રીતે આ વડા ટેસ્ટી લાગે છે. પીકનીક માં અને ટ્રાવેલિંગ માં પણ લઈ જઈ શકાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 11/2 કપબાજરા નો લોટ
  2. 1/2 કપદહીં જરૂર પડે તો વધુ લેવું
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ટી સ્પૂનહળદર
  5. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  6. 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  7. 2 પિંચ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરા ના લોટ માં બધા મસાલા, બે.સોડા નાખી દહીં થી થોડો ટાઈટ લોટ બાંધી 4-5કલાક રેસ્ટ આપો. રેસ્ટ આપવા થી લોટ થોડો ઢીલો પડશે.

  2. 2

    પાટલા પર ભીનો રૂમાલ પાથરી લોટ માંથી નાનો લુવો લઈ રૂમાલ પર મૂકી આંગળી પાણી વાળી કરી લુવા ને થેપી લો.તેલ એકદમ ગરમ કરી વડા તેલ માં નાખી ગેસ ધીમો કરી ધીમી આંચે બધા વડા તળી લો. તેલ માં વડા નાખતી વખતે તેલ સરસ ગરમ હોવું જોઈએ જેથી બધા વડા ફુલસે.

  3. 3

    વડા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
આ જોઈને મને મારી માઁ યાદ આવી ગઈ

Similar Recipes