કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

અલગ-અલગ પ્રકારના અથાણાનું ભારતીય ભોજનમાં એક આગવું સ્થાન છે. અથાણા નો ઉપયોગ આપણે મુખ્ય ભોજન સાથે અથવા તો નાસ્તાની સાથે પણ કરી શકીએ. ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે.
પંજાબી સ્ટાઈલ નું અથાણું તીખું અને ચટપટું અથાણું છે જે સરસવના તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સરસવ ના તેલ ના લીધે આ અથાણાંને એક અલગ જ પ્રકારની સુગંધ મળે છે જેના લીધે ખાવામાં એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું જો બરાબર સંભાળ રાખી ને રાખવામાં આવે તો એને એક વર્ષ કરતાં વધારે પણ સ્ટોર કરી રાખી શકાય.

#EB
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક દિવસ
1 મોટી બરણી
  • 2.5 કિલોકાચી કેરીના ટુકડા
  • 200 ગ્રામમીઠું
  • 50 ગ્રામહળદર
  • 150 ગ્રામલાલ મરચું
  • 75 ગ્રામમેથી
  • 50 ગ્રામવરિયાળી
  • 25 ગ્રામકલોંજી
  • 1.5લીટર સરસવનું તેલ
  • 1/4 કપવિનેગર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક દિવસ
  1. 1

    સૌપ્રથમ કેરી ને સરખી રીતે ધોઈ ને એકદમ કોરી કરી લેવી. હવે કેરી ને થોડા કલાક માટે હવામાં મૂકી રાખવી જેથી કરીને એકદમ સૂકાઈ જાય. કોઈપણ પ્રકારની ભીનાશ અથાણાને બગાડી શકે છે. હવે કેરી ને મોટા ટુકડામાં કાપીને એની ગોટલી કાઢી લેવી. કેરીના ટુકડામાં અડધાથી વધારે મીઠું ઉમેરીને હાથથી બરાબર રગદોળીને એક કોટનના કપડા પર પાથરી તાપ માં ચાર થી પાંચ કલાક માટે સૂકાવા દેવા.

    પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ને ધુમાડા નીકળે તેટલું ગરમ કરીને એકદમ ઠંડું કરી લેવું અને ત્યારબાદ જ એને વાપરવું.

    પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટા વાસણમાં કેરીના ટુકડા ઉમેરી તેમાં હળદર, લાલ મરચું, મેથી, વરિયાળી અને કલોંજી ઉમેરી બધું બરાબર હલાવી લેવું. મીઠું ઓછું લાગે તો સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય. વધારે તીખું અથાણું જોઈતું હોય તો વધારે મરચું પણ ઉમેરી શકાય. હવે તેમાં 2 કપ તેલ ઉમેરીને બરાબર હલાવી લેવું.

    પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર કરેલા અથાણાને એક કાચની અથવા તો સિરામિકની બોટલમાં ભરી લેવું. ઢાંકીને એક દિવસ માટે રહેવા દેવું. બીજા દિવસે એમાં વિનેગર ઉમેરી ને બધું બરાબર હલાવી લેવું. હવે તેમાં અથાણું ડૂબે એટલું તેલ ઉમેરી લેવું. બરણીને અંદરની તરફથી ટિશ્યૂ પેપરથી બરાબર સાફ કરી લેવી. બરણી ને બંધ કરી ને કોરી જગ્યા પર રાખવી. આ અથાણું જો સરખી રીતે રાખવામાં આવે તો એક વર્ષ કરતાં પણ વધારે વખત માટે સારું રહી શકે. જ્યારે પણ અથાણું કાઢવું હોય તે દરેક વખતે હાથ અને ચમચો બંને કોરા અને ચોખ્ખા હોવા જોઈએ.

    પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પંજાબી કેરીના અથાણાં ને અઠવાડિયા પછી ઉપયોગમાં લઈ શકાય. આ અથાણાંને મુખ્ય ભોજન સાથે અથવા તો નાસ્તાઓ સાથે પણ સર્વ કરી શકાય.

    પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર May 13, 2021 11:10
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
May 14, 2021 17:05
Awessome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી મેંગો અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
  2. પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
  3. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  4. બાફિયા ગુંદા (Bafiya Gunda Recipe In Gujarati)
  5. દમ આલુ પંજાબી સબ્જી(Dum Aloo Punjabi Sabji Recipe In Gujarati)
  1. ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
  2. દહીં ભીંડા નુ શાક(Dahi Bhinda Shak Recipe In Gujarati)
  3. ભીંડા નું ભરેલું શાક (Bhinda Bharelu Shak Recipe In Gujarati)
  4. સ્ટફ્ડ વરા જેેવી ટીંડોરા સબ્જી(Stuffed Vara Tindora Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15007648
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close