કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

ગુંદાનું અથાણું ગુંદાને ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માં કેરીનું છીણ, રાઈના કુરિયા અને અથાણાનો મસાલો ઉમેરવામાં આવે છે. રાઈના કુરિયા ને લીધે ગુંદાના અથાણાં ને એક અલગ સ્વાદ અને સુગંધ મળે છે. જો રાઈ ની ફ્લેવર ખૂબ જ પસંદ હોય તો આ અથાણામાં સાદા તેલ ના બદલે સરસવનું તેલ વાપરવામાં આવે તો અથાણું વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાધારણ રાઈ નો ટેસ્ટ જોઈતો હોય તો કોઈ પણ પ્રકારનું સીંગતેલ અથવા તો સનફ્લાવર ઓઈલ વાપરી શકાય. આ અથાણું ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય છે પરંતુ જો એને ફ્રીજમાં રાખવામાં આવે તો ગુંદા એવા ને એવા કડક અને સ્વાદિષ્ટ રહે છે તેમ જ અથાણા નો રંગ પણ એવો જ લાલ રહે છે.

#EB
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
1 મીડીયમ જાર
  • 750 ગ્રામગુંદા
  • 500 ગ્રામકેરી
  • 75 ગ્રામરાઈના કુરિયા
  • 250 ગ્રામઅથાણા નો મસાલો
  • 500 મીલી સરસવનું તેલ
  • અથાણાની ઉપર રેડવા જરૂર પ્રમાણે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુંદા ને ધોઈને કોરા કરી લેવા. હવે એક દસ્તા ની મદદથી ગુંદા માંથી ઠળિયા કાઢી લેવા. ગુદા માંથી ખુબજ ચીકણો પદાર્થ નીકળે છે જેથી કરીને મીઠામાં બોળેલી છરી ની મદદ થી ઠળિયા બહાર કાઢવા. ગુંદા ને એક છાપા પર મૂકીને ઠળિયા કાઢવા જેથી કરીને બીજી કોઈ સપાટી બગડે નહીં. કેરીને ધોઇને એકદમ કોરી કરીને છાલ ઉતારી લેવી અને કેરી ને છીણી લેવી.

    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કેરીની છીણમાં રાયના કુરિયા અને અથાણાનો મસાલો સરખી રીતે મિક્સ કરવો.

    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર કરેલ આ મસાલાને ગુંદા માં ભરી દેવો. હવે ગુંદા ને ઢાંકીને લગભગ છ થી આઠ કલાક માટે રહેવા દેવા. હવે અથાણાં માં તેલ 1 કપ તેલ ઉમેરવું. (તેલ ને ધુમાડા નીકળે તેવું ગરમ કરીને એકદમ ઠંડુ કરી લેવું અને ત્યારબાદ જ અથાણામાં રેડવું.)

    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અથાણા ને કાચની અથવા સિરામિકની બરણીમાં ભરીને તેલ ઉપર રહે એ રીતે રાખવું. આ અથાણું રૂમ ટેમ્પરેચર પર ઘણા મહિનાઓ સુધી સારું રહે છે પરંતુ ફ્રીજ માં રાખવાથી એનો રંગ અને સ્વાદ જળવાઈ રહે છે તેમજ ગુંદા એવા ને એવા કડક રહે છે.

    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગુંદાના અથાણાં ને ભોજન સાથે પીરસી શકાય.

    ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર May 14, 2021 12:51
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Neha Dua
Neha Dua @cook_90450
May 15, 2021 07:50
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for vegetable
  2. 1st for ગુંદા

Keywords

ગુંદા અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
  2. પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
  3. હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
  4. વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
  1. મેથીદાણા અને કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
  2. ઢાબા સ્ટાઈલ ભીંડા નું શાક (Dhaba Style Bhinda Shak Recipe In Gujarati)
  3. નમકીન કાજુ બિસ્કિટ (Namkeen Kaju Biscuits Recipe In Gujarati)
  4. તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15009816
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close