કાચી કેરી નો મેથંબો (Kachi Keri Methambo Recipe In Gujarati)

કાચી કેરી નો મુથમ્મ્બો
મુથમ્બો એ સૌરાસ્ટ્ર બાજુ ખવાતું કેરી નું વઘારેલું અથાણું છે બીજી જગ્યાઓ એ કદાચ અલગ નામ થી બનતું હોય. ખટમીઠું આ અથાણું ગુજ્જુ સ્પેશીયલ થેપલા સાથે પરફેક્ટ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ એના નાના ટુકડા કરી ને એને હળદર મીઠું ચોપડી એક વાસણ માં ૮ ૧૦ કલાક ઢાંકી ને રાખી દેવું. પછી એમાંથી પાણી નતારી લેવું.
- 2
એક તપેલી માં તેલ મૂકી રાઈ, મેથી, હિંગ, તજ, લવિંગ ના ટુકડા, સૂકા લાલ મરચા નાખી વઘાર કરવો અને એમાં કેરી ઉમેરવી.એમાં મીઠું ચોડેલી જ હોવાથી મીઠું ઉમરેવું નહિ, પછી મરચું પાઉડર નાખી સરખું હલાવી લેવું.
- 3
પછી કેરી ચડી જાય એટલે ગોળ ઉમેરી સરખું મિક્સ કરી લેવું.
ઠંડુ પડે એટલે કાચ ની બરણી માં ભરી લેવું, તૈયાર છે કેરી નો મુથમ્મ્બો.
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)

ટિપ્પણીઓ (5)
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊