ગુંદા નુ શાક (Gunda Shak Recipe in Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
ગુંદા નુ શાક (Gunda Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ને પાણી મા 2-3 વખત ધોઈ લો....
પછી તેને એક તપેલી માં લઇ પાણી, મીઠું ઉમેરી ને ધીમા ગેસ પર ચડવા માટે મૂકો...
10 -15 મિનિટ સુધી રહેવા દો... - 2
પછી બીજી કડાઈ માં ચણા નો લોટ ધીમા ગેસ પર સેકી લો.
લોટ ઠરી જાય પછી તેમાં ઉપર આપેલા બધા માપ પ્રમાણે મસાલા ઉમેરો....
પછી ગુંદા માંથી ઠારિય કાઢી લો...
પછી એક તપેલી માં વઘાર તૈયાર કરી તેમાં પેલા ગુંદા ઉમેરી ને પછી ઉપર થી મસાલા વાળો લોટ ઉમેરી ને હલવા હાથે ઉછાળી લો. - 3
પછી તેને કેરી નો રસ અને રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15013737





ટિપ્પણીઓ (4)