કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#EB
#Week2

Hi frnds,

કુકીંગ એ મારો શોખ છે.પણ આજે થયું કે લેખન કળા પણ ટ્રાય કરી લઉં. હંમેશા આપણે કંઈ નવું કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ😃...તો ચાલો પરવળ વિશે થોડી માહિતી જોઇ લઇએ...
પરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે.તેમાં ઘણા બધા વિટામિન્સ હોય છે.જેમ કે, વિટામિન એ, વિટામિન બી૨, વિટામિન સી.પરવળ માં કૈલ્શિયમ ની માત્રા પણ સારી એવી હોય છે.પરવળમા ઔષધીય ગુણો છે.પરવળ ના સેવન થી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.પરવળ ને આમ તો ઘણી રીતે બનાવી શકાય છે.પણ મેં અહીં કંઈ નવું કરવાનો પ્રયત્ન નથી કર્યો. મેં તેને લસણ અને રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને નિરવીયત જ બનાવ્યું છે.તો પણ ખૂબ જ મસ્ત બન્યું છે. આશા છે કે આપ સૌને પણ પંસદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪
  • ૫૦૦ ગ્રામ પરવળ
  • ૧મિડિયમ સાઇઝ બટાકુ
  • ૨ ટેબલસ્પૂનતેલ
  • ૧ ટેબલસ્પૂનરાઇ
  • ૧/૨ ટેબલસ્પૂનજીરુ
  • ૫-૭ કળી લસણ
  • ૨ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટેબલસ્પૂનહળદર પાઉડર
  • ૧/૨ ટેબલસ્પૂનગરમ મસાલો
  • ૧ ટેબલસ્પૂનધાણા જીરું પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરવળ અને બટાકા ને સાફ કરી ને તેની છાલ કાઢી ને તેને ફીંગર સેપ માં કટ કરી લેવા.

    પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું ઉમેરો. તે ગરમ થઇ જાય પછી તેમાં લસણ ની કળી ઉમેરો.લસણ ની કળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી હળદર પાઉડર ઉમેરી તેમાં કટ કરેલા પરવળ અને બટાકા પણ ઉમેરી લેવા.હવે તેમાં રેગ્યુલર મસાલા જેમ કે લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરી લેવું.

    પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    તેને ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકીને થવા દેવું. તો તૈયાર છે.પરવળ બટાકા ની સબ્જી.

    પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર May 20, 2021 17:17
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Mozhgan Azhir
Mozhgan Azhir @Mozhgan_cook
May 21, 2021 18:47
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરવળ બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
  2. ગ્રીન ગ્રેવી વીથ સ્ટફડ પરવળ સબ્જી
  3. રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
  4. ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
  5. બટાકિયું
  1. ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
  2. આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
  3. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  4. ચોકોલેટ વૉલન્ટ બબકા (Chocolate Walnut Babka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15036001
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close