કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

#EB
#Week2

ગરમી ની સીઝન માં આમ પન્ના શરીર ને ઠંડક આપે છે, ગરમી મા લું ના લાગે માટે આ પીણું જરૂરી છે, એનાથી શરીર માં એનર્જી, ઠંડક અને hydration બન્યુ રહે છે, vitamin-c, પોટૅશિયમ અને અન્ય તત્વો થી ભરપુર છે આ પીણું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4લોકો
  • 500 ગ્રામકાચી કેરી
  • 1 ચમચીશેકેલું જીરુ પાઉડર
  • 1/2 ચમચીસંચર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 વાડકીફુદીનો
  • 1/2 ચમચીલીંબુનો રસ
  • 1/2મોટી વાટકી ખાંડ
  • આઈસ ક્યૂબ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કેરી ને આખીજ કૂકર માં બાફી લો

    આમ પન્ના (Aam Panna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાફેલી કેરી નું પાણી અલગ કાઢી લો અને કેરી ની છાલ ને કાઢી, કેરી ને મેશ કરી ગોટલા કાઢી નાખો

    આમ પન્ના (Aam Panna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણ ને મિક્સર જારમાં લઈ એમાં મીઠું, સંચ ર, જીરુ પાઉડર, ફુદીનો, ખાંડ, લીંબુ નો રસ (આ ના ગમે તો સ્કીપ કરી શકાય), ખાંડ નાખી આઈસ ક્યૂબ નાખી ક્રશ કરી લો

    આમ પન્ના (Aam Panna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ક્રશ કરતી વખતે કેરી બફતા રહેલું પાણી ઉમેરવું

    આમ પન્ના (Aam Panna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમ પન્ના (Aam Panna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મિક્સર ને જુગ માં કે બીજા વાસણ મા કાઢી લેવુ, ગ્લાસ માં 1/2 આ મિક્સર રેડી, જરૂર મુજબ પાણી અને સંચાર જરૂર લાગે તો ઉમેરી સર્વ કરવું, ઉપર થી ફુદીના પાન અને આઈસ ક્યૂબ નાખી ગાર્નિશ અને સર્વ કરવું. રેડી છે ગરમી મા ઠંડક આપે એવો આમ પન્ના.

    આમ પન્ના (Aam Panna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આમ પન્ના (Aam Panna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર May 21, 2021 02:57
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
May 21, 2021 09:14
mast mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આમ પન્ના

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
  2. બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)
  3. જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
  4. વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
  5. ગોટલી મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
  1. ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
  2. રો & રાઈપ મેંન્ગો લસ્સી (Raw Ripe Mango Lassi Recipe In Gujarati)
  3. લેફ્ટઓવર રોટલી ના લોટ ના ગોટા (Leftover Rotli Lot Gota Recipe In Gujarati)
  4. રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15037179
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close