કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#EB
#foodforlife1527
#cookpadindia
#cookpad
ઘરમાં બધાને ગુંદાનુ ખાટુ અથાણું બહુ ભાવે. એટલે બનાવવાનું ફરજિયાત જ હોય.

#EB
#foodforlife1527
#cookpadindia
#cookpad
ઘરમાં બધાને ગુંદાનુ ખાટુ અથાણું બહુ ભાવે. એટલે બનાવવાનું ફરજિયાત જ હોય.

વધુ વાંચો

ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#EB
#foodforlife1527
#cookpadindia
#cookpad
ઘરમાં બધાને ગુંદાનુ ખાટુ અથાણું બહુ ભાવે. એટલે બનાવવાનું ફરજિયાત જ હોય.

#EB
#foodforlife1527
#cookpadindia
#cookpad
ઘરમાં બધાને ગુંદાનુ ખાટુ અથાણું બહુ ભાવે. એટલે બનાવવાનું ફરજિયાત જ હોય.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કિલો ગુંદા
  2. ૨ કેરીનું છીણ (કેસર/રાજાપુરી)
  3. ૫૦૦ ગ્રામ કેરીના ટુકડા
  4. ૧૦૦ ગ્રામ રાઇના કુરીયા
  5. ૫૦ ગ્રામ મેથીના કુરીયા
  6. ૫૦ ગ્રામ ધાણાના કુીરીયા
  7. ૩૦ ગ્રામ વરિયાળી
  8. ૨૫૦ ગ્રામ ઇન્સ્ટન્ટ અચાર મસાલો
  9. ૨-૩ ચમચા મીઠુ
  10. ૧-૨ ચમચા હળદર
  11. ૨ ચમચી હીંગ
  12. ૫૦૦ ગ્રામ શીંગતેલ/ સરસવનું તેલ
  13. ૨-૩ સૂકા લાલ મરચા
  14. ૧ મોટો ટુકડો તજ
  15. ૨-૩ તમાલપત્ર
  16. ૧ ચમચી કાળા મરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને ધોઇ કોરી કરી નાના ટુકડા કરી હળદર અને મીઠુ નાંખી ૧૨ કલાક સુધી ઢાંકીને રાખવા. ૨-૩ કલાકે ઉછાળીને હલાવતા રહેવું. કેરીના ટુકડામાંથી નીકળેલું પાણી અલગ રાખી કેરીનો કપડાંમાં રાખી ૧૦-૧૨ કલાક કોરી થવા દેવી. તડકામાં રાખવાની જરુર નથી. ગુંદાને હાથથી દબાવી ઠળિયો કાઢી મીઠાવાળી આંગળી ફેરવી બધી ચીકાશ કાઢી લેવી.

    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગુંદાને કેરીના પાણી ૬-૮ કલાક રાખવાની ગુદાની તુરાશ પણ નીકળી જાય છે અને ગુંદા લાંબા સમય માટે સારા રહે છે. ગુંદાને કેરીના પાણીમાંથી કાઢી પાણી નિતારીને ૧૦-૧૨ કલાક માટે કોરા કરવા કપડા માં રાખવા.

    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટ વાસણમાં બહારની બાજુ રાઇના કુરીયા, મેથીના કુરીયા, વરિયાળી, હીંગ, સુકા મરચા, તજ, તમાલપત્ર કાળામરી ગોઠવવા. એક ફ્રાય પેનમાં ૨-૩ ચમચા તેલ ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવું. ધુમાડો નીકળતો બંધ થાય તરત જ તૈયાર મિશ્રણમાં તેલ ઉમેરી ૨ મિનિટ માટે ઢાંકી લેવું. પછી ધાણાના કુરીયા અને ઇન્સ્ટન્ટ અચાર મસાલો મિક્સ કરી ૪-૫ મિનિટ માટે ઢાંકી લેવું. છીણેલી કેરીમાંથી હાથથી પાણી નીચોવી લેવું. આ કેરીને મસાલામાં મિક્સ કરવી.

    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગુંદામાં દબાવીને મસાલાને ભરવો. હવે જે બરણીમાં અથાણું સ્ટોર કરવાનું હોય તેમાં ભરેલા ગુંદા, કેરીના ટુકડા અને વધારાનો મસાલો (બોરો) દબાવીને ભરવા. ૫૦૦ ગ્રામ તેલ ગરમ કરી ઠંડું થાય પછી બરણીમાં રેડવું. તેલ સપાટી ઉપર રહે તેટલી માત્રામાં રાખવું.

    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અથાણા માટે હું કેસર કેરી લઉ છું. અને શીંગતેલનો ઉપયોગ કરું છું. સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે.

    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર May 21, 2021 17:41
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 31, 2021 02:43
Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
  2. બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)
  3. જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
  4. બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
  5. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  1. કીનોવા વોલનટ સલાડ (Quinoa Walnut Salad Recipe In Gujarati)
  2. પનીર બાર્બેક્યુ (Paneer Barbecue Recipe In Gujarati)
  3. ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
  4. ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15040053
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close