કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમ પન્ના (Aam panna Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમ પન્ના (Aam panna Recipe in Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

કાચી કેરી માંથી બનતું આ ડ્રિન્ક નાના મોટા સૌને ભાવતું હોય છે

કાચી કેરી માંથી બનતું આ ડ્રિન્ક નાના મોટા સૌને ભાવતું હોય છે

વધુ વાંચો

આમ પન્ના (Aam panna Recipe in Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

કાચી કેરી માંથી બનતું આ ડ્રિન્ક નાના મોટા સૌને ભાવતું હોય છે

કાચી કેરી માંથી બનતું આ ડ્રિન્ક નાના મોટા સૌને ભાવતું હોય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
3 વ્યક્તિ
  • 2મોટી કાચી કેરી(250 gram)
  • 400 ગ્રામખાંડ
  • 1/2 કપપાણી
  • પેસ્ટ માટે -ફૂંદિના ના પાન 50 ગ્રામ, ટુકડૉ આદુ, બરફ નૉ ટુકડો, ખાંડ, મીઠુ
  • પાવડર માટે -
  • 2 ચમચીજીરું,
  • 7 નંગમરી,7 નંગ ઈલાચી,1/2 ચમચી સંચલ, મીઠુ સ્વાદ અનુસાર
  • 1 ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ છોલી ને કટકા કરવા અને તપેલીમાં રાખી ગેસ ઉપર પાણી નાખી બાફવી. પછી ખાંડ ઉમેરી ધીમે ગેસ રાખી હલાવવું, જેથી ખાંડ ઓગલે.પલ્પ તૈયાર કરવો.

    આમ પન્ના (Aam panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમ પન્ના (Aam panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફુદીનો અને આદુ, ચપટી ખાંડ, બરફ,મીઠુ નાખી મિક્ષર માં ક્રશ કરવું.

    આમ પન્ના (Aam panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાવડર માટે મિક્ષર માં જીરું, મરી, ઈલાચી, સંચલ, મીઠુ નાખી પાવડર બનાવવો.

    આમ પન્ના (Aam panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પલ્પ ની અંદર પેસ્ટ અને પાવડર એડ કરી દેવા.

    આમ પન્ના (Aam panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમ પન્ના (Aam panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગ્લાસ માં 2 ચમચા તૈયાર થયેલ આમ પન્ના નૉ પલ્પ એડ કરી ઠન્ડુ પાણી ઉમેરવું. તેમાં બરફ નૉ ટુકડો નાખી ફુદીના ના પાન વડે ગાર્નિશ કરી સર્વ કરો.

    આમ પન્ના (Aam panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Shah
Sunita Shah @Sunita2302
પર June 30, 2021 15:36
અહમેદાબાદ

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આમ પન્ના

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
  2. મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)
  3. કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
  4. આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
  5. મસાલા પાંઉ (Masala Pav Recipe In Gujarati)
  1. વેજ. સેન્ડવીચ (veg સેન્ડવિચ Recipe in Gujarati)
  2. મસાલા પાવ.(Masala Pav Recipe in Gujarati)
  3. આલુપુરી (alupuri Recipe in Gujarati)
  4. પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044573
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close