મસાલા પાંઉ (Masala Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેનમાં તેલ અને બટર ગરમ કરી આદું,મરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો. ત્યાર બાદ કાદાં નાખી સાંતળો. કાદાં ગોલ્ડન થાય એટલે ટામેટાં ઉમેરી થોડીવાર સાંતળો એટલે ટામેટાં ચડી જાય પછી કેપ્સીકમ ઉમેરી 1 મિનિટ ચડવા દો પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર પાવંભાજી મસાલો અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી 5 મિનિટ ચઢવા દો.
- 2
થોડું તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. હવે પેનમાં મસાલો બધો એક બાજુ કરી લેવો. પાંઉ ને વચ્ચેથી કટ કરી લેવા.
- 3
પેનમાં બટર મૂકી પાવની બંને બાજુ શેકી વચ્ચે મસાલો ભરી બરોબર શેકી લેવા. હવે પાવ ને સર્વિંગ પ્લેટ માં મૂકી ઉપર ચીઝ ખમણવું અને કોથમીરથી ગાર્નિશિંગ કરો અને મસાલા પાંઉ ને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani -
-
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
-
-
-
-
-
મસાલા પાંવ (Masala Pav Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#masala pavWeek8 Tulsi Shaherawala -
-
-
-
-
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8 Bhagwati Ravi Shivlani -
-
-
-
ચીઝ ગાલીૅક મસાલા પાંઉ (Cheese Garlic Masala Pav Recipe in Gujarati)
#EB#WEEK8#CookpadIndia#Cookpadgujarati#Masalapau Vandana Darji -
-
ગાર્લિક બટર મસાલા પાઉં (Garlic Butter Masala Pav recipe in Gujarati))
#EB#cookpadindia#cookpadgujarati#Week8Post1 Bhumi Parikh -
મસાલા પાવ ( Masala pav Recipe in Gujarati
#EB#week8#masalapav#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15210615
ટિપ્પણીઓ (24)