મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)

#EB
#week8
#masalapav
#CookpadIndia
#COOKPADGUJRATI
સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...
મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે.
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB
#week8
#masalapav
#CookpadIndia
#COOKPADGUJRATI
સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...
મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલુ મરચું, કેપ્સીકમ, કોબીજ અને ટામેટા એકદમ ઝીણા સમારી લો. વટાણા અને કાચા કેળાના બાફી લો. પછી કાચા કેળાની છાલ કાઢીને તેને છીણી લો.
- 2
એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં ઝીણી સમારેલી કોબીજ પાંચથી સાત મિનિટ માટે સાંતળો.કોબી ચડી જાય એટલે તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, કેપ્સિકમ અને ટામેટાના ઉમેરીને ફરી બીજી પાંચથી સાત મિનિટ માટે સાંતળો
- 3
હવે લાલ મરચું પાઉડર,પાવભાજી નો મસાલો, મીઠું,હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી 1/2 કપ પાણી ઉમેરી બે ત્રણ મિનિટ માટે કુક કરી લો અને એક કપ જેટલી આ ગ્રેવી અલગથી કાઢી લો.
- 4
હવે તેમાં બાફેલા વટાણા અને બાફીને છીણીને લા કાચા કેળા ઉમેરી બરાબર મિક્સ કરી એક કપ પાણી ઉમેરી ફરીથી પાવભાજી નો મસાલો મીઠું અને કાશ્મીરી મરચું ઉમેરો અને ત્રણથી ચાર મિનિટ માટે બધું કૂક થવા દો પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો.
- 5
બધા પાવમાં વચ્ચેથી કાપો કરી લો.હવે તવી બરાબર ગરમ કરી તેમાં બટર સાઈડમાં રાખેલી ગ્રેવી માંથી એક ચમચી ગ્રેવી ચપટી પાવભાજીનો મસાલો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી તેના ઉપર પાવ મૂકી તેને બધી તરફથી શેકી લો. પછી તેના વચ્ચેના ભાગમાં તૈયાર કરેલી ભાજી એકથી દોઢ ચમચો ઉમેરો અને પાવને બંધ કરી લો.
- 6
આજ રીતે બધા પાઉં ના મસાલા સાથે શેકીને તેમાં ભાજી ભરીને ભાજીવાળા મસાલા પાઉં તૈયાર કરી લો.
- 7
ઉપરથી બટર લગાવીને ગરમાગરમ મસાલા પાઉ વિથ ભાજી ને સર્વ કરો.
Similar Recipes
-
ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે. Shweta Shah -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
-
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
જૈન ભાજી (Jain Bhaji Recipe In Gujarati)
#PRભાજી પાવ બધા ને ગમે. આજે મે પરયુસણ માં પણ બનાવી શકાય એવી ભાજી બનાવી છે. Jenny Shah -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #week24CauliflowerGarlic#Cookpad#CookpadIndiaમિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છેBut મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છેજેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છેબજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છેતોજરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
ગોટાળા ભાજી જૈન (Gotala Bhaji Jain Recipe In Gujarati)
#TRO#GOTALA#SURAT#Cheese#BUTTER#QUICK#kids#DINNER#TEMPTING#COOKPADINDIA#COOKPADGUJRATI ગોટાળા ભાજી એ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં થોડા ઘણા શાકની ગ્રેવી તૈયાર કરી, તેમાં ચીઝ અને પનીર ઉમેરી એક ભાજી તૈયાર કરવામાં આવે છે. આ ભાજી ઢોસા, પાવ ,કુલચા, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ભાજી ખૂબ જ જલ્દી બની જાય છે. આ ઉપરાંત બાળકોને પણ આ ખૂબ પસંદ પડે તેવી વાનગી છે. મેં અહીં ગોટલા ભાજી ને ઢોસા સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
ખડા ભાજી(Khada Bhaji Recipe in Gujarati) (Jain)
#RJS#Spicy#khadabhaji#COOKPADINDIA#CookpadGujrati#રાજકોટ#Street_food Shweta Shah -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#WEEK8મુમ્બઈની સ્ટ્રીટ. સ્ટાઇલ મસાલા પાવ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક વાર ખાસુ તો બીજી વાર બનાવવાનું ચોક્કસ મન થાશે. Ankita Tank Parmar -
-
-
ભાજી દાલ ખીચડી જૈન (Bhaji Dal Khichdi Jain Recipe in Gujarati)
#WKR#DALKHICHADI#PAVBHAJI#FUSION#HEALTHY#TASTY#DINNER#ONEPOTMEAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
-
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8theme8#RC1 મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. Juliben Dave -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week6#BUTTER#COOKPAGUJ#COOKPADINDIA પાવભાજી એ ઘણાં બધાં શાક ને ભેગા કરી ને બનાવવા માં આવે છે. આ ડિશ તૈયાર કરવા માં બટર નો ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. અહીં મેં પાવ અને ભાજી બટર માં તૈયાર કરેલ છે. Shweta Shah -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાવ એ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ખરો સ્વાદ બટર માં સેકાયેલા પાવ અને તેના સ્ટફિંગ માં છે. Archana Parmar -
મસાલા પાવ ( Masala pav Recipe in Gujarati
#EB#week8#masalapav#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza
More Recipes
ટિપ્પણીઓ (13)