મસાલા સંભાર (Masala Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી એક કડાઈ મા તેલ લઈ તેમા બધાજ તેજાના થી વગાર કરી તેમા ક્રશ કરેલા ડુંગળી ટામેટાં આદુ લસણ બાફેલી દુધી એડ કરીશું.
- 2
હવે તેમા બાફેલી તુવેર દાળ બાફેલી સરગવા ની શીંગ એડ કરી જરૂર મુજબ પાણી નાખી મીઠું મરચું ધાણા હણદર સંભાર મસાલો એડ કરી ચમચા થી હલાવી ધીમા તાપમાને કુક થવા દઈશું.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ મસાલા સંભાર.
- 4
મસાલા સંભાર ને સર્વ કરીશું.વેરી ટેસ્ટી 😃
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15066028





ટિપ્પણીઓ