છુંદો (Chhundo Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

છુંદો (Chhundo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોરાજાપુરી કેરી
  2. ૧ કિલોખાંડ
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીમીઠું
  5. ૨૫૦ ગ્રામ લાલ મરચું પાઉડર
  6. ૫ નંગલવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ને ધોઈ લો અને તેને કોરી કરી લો અને તેની છાલ ઉતારી અને ખમણી લો

  2. 2

    તૈયાર કરેલા કેરીના છીણમાં મીઠું અને હળદર નાંખી થોડીક વાર રહેવા દેવું

  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ નાખી હલાવી લો ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો

  4. 4

    હવે એક તપેલામાં છીણ ને કાઢી લો અને તેને ઉપર કપડું બાંધી અને અઠવાડિયા સુધી સતત તડકે રહેવા દ્યો

  5. 5

    દરરોજ તેને હલાવતા રહેવું અને જોતા રહેવું જ્યાં સુધી ખાંડનું પાણી બળે અને ચાસણી તૈયાર ન થાય ત્યાં સુધી તડકે રાખવાનું છે

  6. 6

    છુંદો તૈયાર થાય એટલે તેમાં લાલ મરચું નાખી અને લવીંગ નાખી કાચની બરણીમાં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes