સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

Krupa @krupa9
#PS
આપણ ને કોઈ તીખુ કે ચટપટુ ખાવાનુ મન થાઇ તો સૌથી પહેલા એક જ નામ યાદ આવે તે છે ભેળ.જે ઘણી રીતે બનાવી શકાય.. આજે મે અહી સુકી ભેળ બનાવી છે. જે ઝડપ થી બની જાય છે. સાંજ ના નાસ્તા માટે બેસ્ટ છે.

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15075434

ટિપ્પણીઓ (2)