મગદાળ ટોસ્ટ (Moong Dal Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની ફોતરાં વાળી દાળ ને ૧ કલાક પલાળી રાખવું. ત્યારબાદ મગની દાળ, કોથમીર ડાંડી સાથે, પાલકના પાન, આદુ, મરચું, લસણ ની કળીઓ અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી પીસી લો.
- 2
ત્યારબાદ ખીરામાં કેપ્સિકમ, છીણેલું ગાજર, ડુંગળી, કાકડી ઉમેરી મિક્સ કરી લો.
- 3
બ્રેડ ને તવા પર તેલ કે બટર લગાવી એક બાજુ ટોસ્ટ કરી લો. ટોસ્ટ કરેલ ભાગ પર ખીરું લગાવી ઉપર તેલ કે બટર લગાવી જાળવી ને પલટી દો. ધીમા તાપે ક્રિસ્પી ગુલાબી રંગના ટોસ્ટ શેકી લો.
- 4
ગરમ ગરમ ટોસ્ટ ને સર્વ કરવું. તો તૈયાર છે હેલ્ધી ટેસ્ટી મગદાળ ટોસ્ટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15080543













ટિપ્પણીઓ (2)