મગદાળ ટોસ્ટ (Moong Dal Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની ફોતરાં વાળી દાળ ને ૧ કલાક પલાળી રાખવું. ત્યારબાદ મગની દાળ, કોથમીર ડાંડી સાથે, પાલકના પાન, આદુ, મરચું, લસણ ની કળીઓ અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી પીસી લો.
- 2
ત્યારબાદ ખીરામાં કેપ્સિકમ, છીણેલું ગાજર, ડુંગળી, કાકડી ઉમેરી મિક્સ કરી લો.
- 3
બ્રેડ ને તવા પર તેલ કે બટર લગાવી એક બાજુ ટોસ્ટ કરી લો. ટોસ્ટ કરેલ ભાગ પર ખીરું લગાવી ઉપર તેલ કે બટર લગાવી જાળવી ને પલટી દો. ધીમા તાપે ક્રિસ્પી ગુલાબી રંગના ટોસ્ટ શેકી લો.
- 4
ગરમ ગરમ ટોસ્ટ ને સર્વ કરવું. તો તૈયાર છે હેલ્ધી ટેસ્ટી મગદાળ ટોસ્ટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝી ટોસ્ટ (Cheesy Toast Recipe In Gujarati)
#GA4 #Week23પીઝા કરતા પણ વધારે પસંદ છે આ ટોસ્ટ અમારા સૌને. સરળ રીત પણ સ્વાદ લાજવાબ.બધા એક વાર ટ્રાય કરજો તોજ ખબર પડશે. Neeta Parmar -
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheese Corn Toast Recipe In Gujarati)
#GA4 #Week23બ્રેકફાસ્ટ હોય , સ્નેક્સ હોય કે લાઇટ ડિનર, અલગ અલગ પ્રકારના ટોસ્ટ બધા ને ભાવે છે. એમાં ઘણા variation પણ કરી શકાય છે. પાર્ટી સ્ટાર્ટર, ફિંગર ફૂડ કે appetizer તરીકે સર્વ કરી શકાય છે. મેં અહીં ચીઝ કોર્ન ટોસ્ટ બનાવ્યા છે જે ચોક્કસ થી પાર્ટી હિટ કહી શકાય. નાના થી લઈને adults બધા ને બહુ જ ભાવશે અને બનાવવા માં પણ બહુ જ સિમ્પલ છે અને ઓછી વસ્તુઓ થી બની જાય છે. #toast #ટોસ્ટ #cheesecorntoast #ચીઝકોર્નટોસ્ટ Nidhi Desai -
-
-
ચીલી પનીર ટોસ્ટ સેન્ડવીચ (Chilli Paneer Toast Sandwich Recipe In Gujarati)
#NSDઆજે નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે મેં એક અલગ અને ટેસ્ટી સેન્ડવીચ બનાવી છે charmi jobanputra -
-
-
મગની દાળનાં ટોસ્ટ બ્રેડ ચીલા (Moong Dal Toast Bread Chila Recipe In Gujarati)
#GA4#Week22#CHILA (ચીલા)#મગની દાળનાં ટૉસ્ટ બ્રેડ ચીલા#MOONG DAL TOAST BREAD CHILA 😋😋 Vaishali Thaker -
-
મુંગ દાલ ટોસ્ટ જૈન (Moong Dal Toast Jain Recipe In Gujarati)
#GA4#Week23#TOAST#COOKPADGUJRATI#COOKPADINDIA ટોસ્ટ એ બ્રેકફાસ્ટ તથા ડિનર માટે એકદમ પરફેકટ છે. જે જુદા જુદા ટોપિંગ સાથે તૈયાર કરી શકાય છે. અહી મેં મગ ની દાળ અને બ્રેડ નાં કોમ્બિનેશન થી ટોસ્ટ બનાવી જુદી જુદી ચટણી થી ગાર્નિશ કરીને સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
વેજ ટોસ્ટ (Veg Toast Recipe In Gujarati)
bread પર vegetable, cheese, butter, pizza seasoning લગાવી ને ખાવા ની મઝા પડશે. #cookpadgujarati #cookpadindia #breakfast #bread #toast #vegtoast Bela Doshi -
-
-
-
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ (Cheese Garlic Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23 Nirali Prajapati -
-
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
પાપડ સલાડ (Papad salad Recipe in Gujarati)
#GA4#WEEK23આજ ની રેસિપી માં મેં ચણા ના લોટ ના મસાલા પાપડ નો ઉપયોગ કર્યો છે. જે મેં ઓનલાઇન મઁગાવ્યા ને બવ જ સરસ પાપડ આવે છે. ને આ સલાડ માં ખુબ જ ટેસ્ટી લાગે છે charmi jobanputra -
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15080543
ટિપ્પણીઓ (2)