કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)

કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક...
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપર જણાવ્યા મુજબ ટામેટાં ડુંગળી લસણ આદુનો ટુકડો બધું જ એક મિક્સર જારમાં લઈ તેની પેસ્ટ તૈયાર કરી લો...
- 2
2 ચમચી તેલ લો અને તેને ગરમ કરો તેમાં ચપટી જીરું અને રાઈ મુકો..
- 3
તેલ ગરમ થઈ જાય પછી તેમાં કરેલી પેસ્ટ વઘાર કરો
- 4
પછી તેમાં ઉપર જણાવેલ મુજબ બધા જ મસાલા એડ કરો
- 5
મસાલા સતડાય જાય પછી તેમાં થોડું પાણી નાખો.. લગભગ એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી છે છતાં તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછું નાખી શકો છો
- 6
પાણી ઉકળે ત્યાં સુધી આપણે બીજા ગેસ ની સાઇડ ઉપર કાજુ ને તળી લઈએ... તેમાં 3 ચમચી ઘી લેવાનું છે અને તેમાં કાજુ તળી લેવાના છે
- 7
કાજુ તાળાઈ ગયા પછી... બંને કાજુ અને ગાંઠિયા ને ત્યાર ગ્રેવી માં નાખી દો..
- 8
ફક્ત 2 ક 3 મિનિટ ઉકાળો..
- 9
તો આપણું કાજુ ગાંઠિયા નું શાક રેડી છે...
- 10
તમે તેને સ્વામી રોટલી ક સાદી રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો..
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)