મેંગો સ્ટફ કુલ્ફી (Mango Stuffed Kulfi recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 4 ચમચીખાંડ
  3. 1કેસર કેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ઉકાળી ને ખાંડ નાખી ને રબડી જેવું બનાવી દો

  2. 2

    હવે કેરી ને ઉપર થી ડિટા ના ભાગ થી થોડું કાપી લો,

  3. 3

    અને ચપ્પુ થી ગોટલો જુદો પડે એવી રીતે હળવે થી કટ કરી અને સાનસી ની મદદ થી ગોટલો ફેરવી ને આખો કાઢી લો

  4. 4

    ગોટલા માં રહેલી કેરી ચપ્પા વડે કેરી માં પછી નાખી ને તેના રબડી ભરી દો, અને ઉપર તેનું કાંપેલી ડિતા વાળો ભાગ ઢાંકી દો

  5. 5

    પછી ફ્રીજર માં 7 કલાક માટે મૂકી દો, અને પછી કેરી ની છાલ છોલી ને કટ કરી બે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes