મુખવાસ (Mukhwas Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
મુખવાસ એટલે આપડા ગુજરાતીઓ ની ખાસ ભાવતી વસ્તુ છે. જમ્યા પછી કઈ મુખવાસ તો હોઉં ચ જોઈએ.
ચાલો આજે નવો પ્રકાર ની મુખવાસ કરીએ.
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
મુખવાસ એટલે આપડા ગુજરાતીઓ ની ખાસ ભાવતી વસ્તુ છે. જમ્યા પછી કઈ મુખવાસ તો હોઉં ચ જોઈએ.
ચાલો આજે નવો પ્રકાર ની મુખવાસ કરીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
આમળા અને બીટ ધોઈને છીની લો. એમાં દળેલી સાખર અને મીઠું નાખીને મિક્સ કરો. અને તડકા મા cling શીટ લગાડીને તડકા મા ત્રણ દાડા મૂકો. સુકાઈ ને આપડો મુખવાસ તૈયાર થઈ જશે. તમે આ મુખવાસ વરસ ભર પણ સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુખવાસ (Mukhwas Recipe in Gujarati)
#KS 5બીટ આમળા સૂકવણીઆપડા બધ્ધા ને મુખવાસ તો ગમતો જ હશે. તો ચાલો બનાવિએ નવો અનોખો મુખવાસ Deepa Patel -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
દિવાળી માટે ખાસ મુખવાસ બનાવ્યો છે..જે બોવ જ સરલ છે..અને ગુજરાતી લોકો ને જમ્યા પછી મુખવાસ ના ખાઈ તો જમ્યા ની મજા જ ના આવે..#કુકબૂક Twinkle Bhalala -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4Week4 આમળા માં વિટામિન "C" ભરપૂર હોય છે...તે રોગપ્રતિકારકઅને બળવર્ધક છે અને રક્તશુદ્ધિ કરી ને નવયૌવન બક્ષી વૃદ્ધાવસ્થા ને દૂર ધકેલે છે...પાચનક્રિયા નિયમિત કરે છે તેથી જ જમ્યા પછી મુખવાસ તરીકે લેવાય છે. Sudha Banjara Vasani -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
વરીયાળી અને તલનો મુખવાસ (Variyali Til Mukhwas Recipe In Gujarati)
#cookpad# મુખવાસ# વરિયાળીવરિયાળી એકદમ ઠંડી અને સ્વાદ મા મીઠી હોય છે.જ્યારે તલ ખૂબ જ ગુણકારી છે.ગુજરાતીઓ જમ્યા પછી મુખવાસ ખાસ ખાય છે.તેમાં વરિયાળી તલનો મુખવાસ ખાસ કરીને કાઠિયાવાડ મા બધા ખાય છે. Valu Pani -
વરીયાળી અને તલનો મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
આમ તો આપણે મુખવાસ જમ્યા પછી લેતા જ હોઈએ છીએઅને ગુજરાતીઓને તો મુખવાસ વગર જ નહીંએમાં પણ મુખવાસમાં જો ઘરની બનાવેલી વરિયાળી હોય મને ભેગા તેમાં તલ હોય તો તો મજા પડી જાયઆયુર્વેદમાં પણ કહેલું છે કે જો જમ્યા પછી તલ નો મુખવાસ ખાવામાં આવે તો દાંતમાં સડો થતો નથીઅને આપણા દાંત ખૂબ જ હેલ્ધી બને છે Rachana Shah -
પાન નો મુખવાસ(Paan Mukhwas Recipe in Gujarati)
સાદો મુખવાસ તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ. પરંતુ આ દિવાળીએ મહેમાનોનું સ્વાગત પાનના મુખવાસ દ્વારા કરીએ. 🍃🍃🍃 Shilpa Kikani 1 -
આમળાનો મુખવાસ(aambala no mukhvas recipe in Gujarati)
#માઇઇબુકજો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો આ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મુખવાસ Urvi Shethia -
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકેરી ની ગોટલી માં વિટામિનB12 ભરપૂર માત્રામાં હોય છે. માટે કેરી ખાધા પછી ગોટલી ને સુકવી ને તેનો મુખવાસ બનાવવો જોઈએ. Ranjan Kacha -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
મુખવાસ તો આપણે જોઈ એ જ, આ મુખવાસ ની હેલધી રેસીપી છે. #cookpadindia #cookpadgujarati #Mukhvas #Valyaritalmukhvas #MASALABOX Bela Doshi -
લીલાં કોપરા નો મુખવાસ (Lila Kopra Mukhwas Recipe In Gujarati)
#CRજમ્યા પછી આપણે અલગ અલગ મુખવાસ ખાઈએ છીએ, તેમાં નાગરવેલનાં પાન સાથે લીલા કોપરા નો મુખવાસ ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મીઠા આમળા નો મુખવાસ (Sweet Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaવડીલો કહે એ મુજબ જો ઋતુ પ્રમાણે ખાવામાં આવે તો આખું વરસ નાની સુણી માંદગી પણ આવતી નથી એટલે શિયાળા માં એ જે ખાધું એનું આખું વરસ નિરોગી અને હેલ્થી જાય છે. અને આ મોસમ માં પૌષ્ટિક આમળા , એટલે એને ગમે એ સ્વરૂપ માં તો ખાવાના જ. મારેય ઘર માં કાચા, આથેલાં, મીઠા, હળદર વાળા, અને છીણેલો મુખવાસ બધી જ રીતે આમળા ખવાય. મેં મીઠા આમળા બનાવ્યા. જે જમ્યા પછી ખાવાથી પાચક રસ ને ફાયદો થાય છે. Bansi Thaker -
-
-
તલનો મુખવાસ
જમ્યા પછી મુખવાસ થવાથી જમવાનું પાચન થાય છે. તલનો મુખવાસ થી પાચન, મોઢાની વાસ અને આપણા વાળને પણ ફાયદો કરે છે. Pinky bhuptani -
મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ની બનાવેલી દરેક વસ્તુ મારી પી્ય છે.જમ્યા પછી મુખવાસ મળે એટલે જમી લીધા નો સંતોષ મળે. મુખવાસ ખાવાથી ખોરાક જલદી થી પાચન થઈ જાય. આ મુખવાસ મા તલ ,વરીયાળી ,મગજતરી ના બી અને અજમા લીધા છે.આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું તમે પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati)
#CR#Cookpad#Cookpadguj#Cookpadindia#Mukhwas#Mouthfreshnerમારા ઘરે બધા ને રોજ મુખવાસ મા વરિયાળી ખાવાની આદત છે પણ કોઈ તહેવાર આવે તો હું અલગ અલગ મુખવાસ બનાવ છું.અને તેમાં પણ દિવાળી.....દિવાળી આવે એટલે આપણે જુદી જુદી આઇટમ બનાવવા લાગીએ છીએ. જેમાં મુખવાસ ઘરે આવતા મહેમાનો માટે ખાસ હોય છે કેમ કે છેલ્લે તો તેનો જ સ્વાદ રહી જવાનો. પણ જો હવે દિવાળીની તૈયારીમાં મુખવાસ ભુલાઈ ગયો હોય અથવા તેને બનાવવા માટે કરવી પડતી કડાકુડ ન ગમતી હોય તો આ રીતે ઘરે 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવો જેને ટેસ્ટ કરીને ઘરે આવાત બધા પૂછશે આ કઈ રીતે બનાવ્યો. Mitixa Modi -
એસિડિટીમાં રાહત આપતો મુખવાસ
જીરૂ, વરીયાળી, ધાણાદાળ ત્રણે વસ્તુ લઈ સરખે ભાગે મિક્સ કરી બોટલમાં ભરી શકાય. મુખવાસ હોવાથી જમ્યા પછી અથવા તો ગમે ત્યારે કરી શકાય છે. મીના ગજ્જર -
આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#આમળાં શરીર માટે ખૂબ જ જરૂરી છે. શિયાળા માં સરસ આવે છે.તેનો ઉપયોગ કરી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય. વાળ અને આંખો માટે ખૂબ જ ગુણકારી છે વિટામિન સી નો સ્ત્રોત એટલે આમળા.મોટા આમળાનો સ્વાદ તુરો હોવાથી બધાને ભાવે નહિ પણ રીતે મુખવાસ બનાવવાથી ખૂબ જ ભાવશે. Davda Bhavana -
ગોટલી મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી લાગે છે જમ્યા પછી ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
અલશી નો મુખવાસ
#ઇબૂક૧#૪૩આપડે બધા ને જમ્યા બાદ મુખવાસ જોઇ તો આજે હું અળસી નો મુખવાસ મુકું છું Namrataba Parmar -
આમળા નો મુખવાસ(Amla Mukhwas recipe in Gujarati)
નોર્મલ આપડે આમળા નથી ખાઈ શકતા પણ એનો મુખવાસ બનાવો તો રોજ ખવાય જે બવજ ફાયદાકારક છે ..પાચન શક્તિ પણ સારી રહે ..#GA4 #WEEK11 #આમળા bhavna M -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaઆમળા આ ઋતુ માં ગમે એ સ્વરૂપ માં ખાવા જોયે, તે શરીર માટે ખૂબ જ સારા. મેં હ આમળા ને ખમણી ને એને સુકવી ને ઈનો મુખવાસ બનાવ્યો છે. Bansi Thaker -
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
#મુખવાસ અળસી નો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે આ અળસી પેટની લગતી કોઈ પણ પ્રોબ્લેમ માં ફાયદાકારક છે એટલે તેનો ઉપયોગ કરવો જોઈએ તેમ તલ નાં મુખવાસ માં પણ ઉમેરી શકો છો Bhavisha Manvar -
રજવાડી મુખવાસ (Rajwadi Mukhwas Recipe In Gujarati)
#DFT દિવાળી માં નાસ્તા પછી મુખવાસ જરૂરી Jayshree Chauhan -
ગોટલીનો મુખવાસ (Gotli mukhwas recipe in Gujarati)
આખું વર્ષ મુખવાસ ખવાય. ઔષધીય ગુણોથી ભરપૂર. Dr. Pushpa Dixit -
તલ નો મુખવાસ (Til Mukhwas Recipe In Gujarati)
#LB મુખવાસ અલગ અલગ બંતા હોય છે આજ મુખવાસ કર્યો છે જે લંચ બોક્સ મા પણ મજા આવે.ગુજરાતી લોકો ને મુખવાસ તો જોયે જ. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15009889
ટિપ્પણીઓ (9)