મેંગો બીટરૂટ મોઇતો (Mango Beetroot Mojito Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
મેંગો બીટરૂટ મોઇતો (Mango Beetroot Mojito Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી (કાચીપાકી)ને કટ કરી લો. બીટ રૂટ ને છીણી તેમાં થોડું પાણી નાખી ને ગાળી તેનો રસ કાઢવો. લીંબુ નો રસ કાઢવો. ફુદીના ના પાન કાઢી પાણી થી ધોઈ લો.
- 2
હવે મીક્ષર જાર માં કેરી ફુદીનો લીંબુ નો રસ અને સંચળ પાઉડર ઉમેરી પીસી લો.તેમાં બીટ નો રસ એડ કરી દો.
- 3
ગ્લાસ માં કેરી અને ફુદીના નો પલ્પ એડ કરી ચાટ મસાલો નાખી તેમાં એકદમ ઠંડું સોડા વોટર ઉમેરવું
- 4
સોડા વોટર નાંખોને, ઉપર ફુદીના ના પાન મૂકી તરત સર્વ કરવું. તૈયાર છે મેંગો બીટ રૂટ મોઇતો.
Similar Recipes
-
-
-
-
-
મેંગો મોઇતો (Mango Mojito Recipe Gujarati)
#SM#cookpadindia#cookpadgujratiઉનાળામાં ઠંડા-ઠંડા શરબત પીવાની મજા જ કંઈક ઔર છે.બજારમા સીઝન ની કેરી આવવા લાગી છે.આજે હું મેંગો મોઇતો ની રેસીપી લઈ ને આવી છું. જે એકદમ ટેસ્ટી છે.તો જરૂરથી ટ્રાય કરજો. Jigna Shukla -
-
બીટરૂટ શોટ્સ (Beetroot Shots Recipe In Gujarati)
#RC3બીટરુટ જ્યુસ સ્કીન ગ્લોવ માટે સારું છે. મેં મારા બાળકો માટે બનાવ્યું. બીટરુટ માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.લીંબુમાં વિટામિન સી હોય છે.કાકડીમાં મોઈશ્ચરાઈઝર હોય છે. Nisha Patel -
-
-
મેંગો મોઇતો (Mango Mojito Recipe In Gujarati)
#RC1#cookpad@Disha_11@cook_27802shee@anglecookin@Ekrangkitcekta#cookpad_gu#@cookpad_in Payal Bhaliya -
બીટરૂટ નો જ્યૂસ (Beetroot Juice Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ગણા જાક ભાજી અને ફળો આવે છે, બીટ રૂટ પણ ગણા પ્રમાણ માં આવે છે, બીટ રૂટ નો સલાડ ગણી વાર નથી ભાવતો, પણ બીજી બે ત્રણ વસ્તુ ઉમેરી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ્યૂસ બનાવી સકાય છે. Niyati Mehta -
-
મેંગો મોહિતો (Mango mojito recipe in Gujarati)
#સમર#પોસ્ટ4મોહિતો એ ક્યુબા નું પરંપરાગત કોકટેલ છે જે પાંચ ઘટકો થી બને છે જેમાં વહાઈટ રમ, ખાંડ, લીંબુ, ફુદીનો અને સોડા નો સમાવેશ થાય છે. જેને લીધે આ એક તાજગીસભર પીણું બને છે. જ્યારે આપણે રમ કે વોડકા વિના મોહિતો બનાવીએ ત્યારે તે વર્જિન મોહિતો કહેવાય અને તેનો સમાવેશ મોકટેલ માં થાય. કોઈ પણ ફળ ઉમેરી ને ફ્રુટ મોહિતો બને.અત્યારે કેરી ની મૌસમ છે તો આપણે આજે મેંગો મોહિતો બનાવીશું. Deepa Rupani -
ગ્રીન ડીટોક્ષ જ્યૂસ (Green Detox Juice Recipe In Gujarati)
#BR#MBR5#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
મેંગો અને બીટનો મોઈતો (Mango Beetroot Mojito Recipe In Gujarati)
રેસીપી મે વિરાજ નાયકની ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખુબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ વિરાજ નાયક જી રેસીપી શેર કરવા બદલ મેં થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
-
-
-
-
જીરા મસાલા મોઇતો (Jeera Masala Mojito Recipe in Gujarati)
સમર માટે નું રિફ્રેશિંગ ડ્રીંક. જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ. Disha Prashant Chavda -
-
-
-
બીટરૂટ રાઇતું (Beetroot Raita Reipe In Gujarati)
#RC3RED ♥️ RECIPES#cookpadindia#cookoadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ઓરેંજ મોઇતો (orange mojito recipe in gujarati)
#goldenapron3#week22#citrus#માઇઇબુક#પોસ્ટ8 Monali Dattani -
-
બીટરુટ મોઇતો (beetroot mojito recipe in Gujarati)
#GA4#week5 બીટરુટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશરને મેઇનટેઇન રાખવામાં પણ મદદરુપ છે. Sonal Suva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15108019
ટિપ્પણીઓ (8)